નરા નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નરા નદી
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત, કચ્છ જિલ્લો
લંબાઈ ૨૫ km (૧૬ mi)

નારા નદી ભારતના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. તે કચ્છ જિલ્લાના વાલ્કા (તા. લખપત) ગામ પાસેથી નીકળે છે અને કચ્છના મોટા રણને મળી જાય છે. તેની મહત્તમ લંબાઇ ૨૫ કિમી છે અને કુલ સ્ત્રાવક્ષેત્ર ૨૩૩ ચોરસ કિમી (૯૦ ચોરસ માઇલ) છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "નરા નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. ૨૫ ડિસેમ્બર ૨૦૧૫ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)