કાયલા નદી
Appearance
કાયલા નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
લંબાઇ | ૨૫ કિમી |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | કાયલા બંધ, ભાખાના |
કાયલા નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન ભુજ તાલુકાના સુમરાસર ગામ પાસે છે. નદીની મહત્તમ લંબાઇ ૨૫ કિમી છે અને તેનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૬૮ ચોરસ કિમી છે.[૧]
આ નદી પર ભાખાના ગામ પાસે કાયલા બંધ આવેલો છે.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "કાયલા નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-12 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ ડિસેમ્બર ૨૦૧૫.
- ↑ "કાયલા જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-12 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ ડિસેમ્બર ૨૦૧૫.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |