બાવની નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બાવની નદી
નદી

બાવની નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલી એક મહત્વની નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન કાલાવડ નજીક આવેલું છે. આ નદી ઊંડ નદી કે જે જોડીયા નજીક કચ્છના અખાતમાં દરિયાને મળી જાય છે તેની ઉપનદી છે. ઊંડ નદીની અન્ય ઉપનદીઓ ફુલઝર નદી અને માનવર નદી છે.[૧]

આ નદીના કાંઠા ઉપરનાં ગામોમાં ચેકડેમો પણ બાંધવામાં આવ્યા છે.

સંદર્ભ[ફેરફાર કરો]