રૂપેણ નદી (ગીર)
Jump to navigation
Jump to search
રૂપેણ નદી (ગીર) | |
નદી | |
દેશ | ભારત |
---|---|
લંબાઈ | ૭૫ km (૪૭ mi) |
રૂપેણ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના ગીરના જંગલોમાં ઉદ્ભવ સ્થાન ધરાવતી નદી છે. તેની મહત્તમ લંબાઈ ૭૫ કિમી છે. આ નદીનો કુલ સ્ત્રાવ વિસ્તાર ૧૬૬ ચોરસ કિમી છે.[૧]
આ નદી પર રૂપેણ બંધ આવેલો છે, જેનો સ્ત્રાવક્ષેત્ર ૪૨.૭૧ ચોરસ કિમી છે.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "રૂપેણ (ગીર) નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૫ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in:
|accessdate=
(મદદ)