ઢાઢર નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઢાઢર નદી
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત
લંબાઈ ૧૪૨ km (૮૮ mi)

ઢાઢર નદી ભારતના પશ્ચિમમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ નદી પાવાગઢના ડુંગરમાંથી નીકળીને ખંભાતના અખાતને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૧૪૨ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર ૪,૨૦૧ ચોરસ કિમી ‍(૧,૬૨૨ ચોરસ માઇલ) છે. [૧]

આ નદી વિશ્વામિત્રી નદીની સહાયક નદી છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ઢાઢર નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૧૯ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)