કીમ નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કીમ
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત
મુખ
 - સ્થાન અરબી સમુદ્ર, ભારત
લંબાઈ ૧૦૭ km (૬૬ mi)

કીમ નદી ગુજરાત રાજ્યમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ સાતપુડાના ડુંગરોમાં આવેલ ઝરણાવાડી ગામ પાસેથી નીકળીને ખંભાતના અખાતને મળે છે. આ નદીની લંબાઈ ૧૦૭ કિમી છે અને સ્ત્રાવ વિસ્તાર ૧,૨૮૬ ચો.કિમી છે.[૧] કીમ નદી એ નર્મદા અને તાપી નદીઓની વચ્ચે વહેતી નદી છે.

ટોકરી નદી અને ઘંટા નદી તેની મુખ્‍ય શાખા નદીઓ છે.

કીમ નદી કાંઠે આવેલ ગામો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "કીમ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૧૩ માર્ચ ૨૦૧૨. Check date values in: |accessdate= (મદદ)