પુષ્પાવતી નદી
Appearance
પુષ્પાવતી નદી | |
---|---|
સ્થાન | |
તાલુકો | ઉંઝા, બેચરાજી |
જિલ્લો | મહેસાણા જિલ્લો |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | રૂપેણ નદી |
પુષ્પાવતી નદી ઉત્તર ગુજરાતની એક નદી છે.
પુષ્પાવતી નદી રૂપેણ નદીની સહાયક નદી છે. તેનું ઉદ્ગમસ્થાન ઉંઝા તાલુકામાં આવેલું છે. આ નદી બેચરાજી તાલુકામાં રૂપેણને મળી જાય છે.[૧] આ નદીના કાંઠા પર મોઢેરા[૨]નું સૂર્યમંદિર, મીરા-દાતાર (ઉનાવા), ઐઠોર જેવાં સ્થળો આવેલા છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "રૂપેણ નદી | નદીનો ડેટા | ડેટાબેંક". મેળવેલ ૧૨ જુલાઇ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "મોઢેરા નજીક પુષ્પાવતી નદી પર રૂ.13 કરોડના ખર્ચે પુલને મંજૂરી". divyabhaskar. ૯ જાન્યુઆરી ૨૦૧૭. મેળવેલ ૧૧ એપ્રિલ ૨૦૧૭.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |