રૂપેણ નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રૂપેણ
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત
લંબાઈ ૧૫૬ km (૯૭ mi)

રૂપેણ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયમાં વહેતી એક નદી છે.

વિગત[ફેરફાર કરો]

આ નદી ઉત્તર ગુજરાતની મહત્વની નદીઓ પૈકીની એક ગણાય છે. રૂપેણ નદી કુંવારી નદી ગણાય છે, કારણ કે આ નદીનું પાણી સમુદ્રમાં નથી મળી જતું પરંતુ, કચ્છના નાના રણમાં જ સમાય જાય છે. આ નદી તારંગાના પર્વતોમાંથી[૧] નીકળીને સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાઓમાં થઇને વહે છે.

પુષ્પાવતી અને ખારી નદીઓ રૂપેણની જમણા કાંઠાની અને ખારી નદી ડાબા કાંઠાની મુખ્ય સહાયક નદીઓ છે.[૧]

રુપેણ નદીના કાંઠે આવેલાં ગામો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "રૂપેણ નદી | નદીનો ડેટા | ડેટાબેંક". Retrieved ૧૨ જુલાઇ ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)