હરણાવ નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
હરણાવ નદી
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત
મુખ
 - સ્થાન સાબરમતી, Harnav River.jpg
હરણાવ નદી પરનો પુલ
હરણાવ બંધ

હરણાવ નદી ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં આવેલી નદી છે. આ નદી પર હરણાવ બંધ બાંધવામાં આવેલો છે.[૧]

હિરણાક્ષી, ભિમાક્ષી અને કોસાંબી નામની નાની ત્રણ નદીઓનો સંગમ થઇને હરણાવ નદી બને છે, જે સાબરમતી નદીમાં ભળી જાય છે. આ નદી ખેડબ્રહ્માને બે ભાગમાં વહેંચે છે.[૨] હરણાવ નદી પહેલાં હિરણ્યાક્ષ અથવા હરણી નદી તરીકે ઓળખાતી હતી.[૩]

આ નદી તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતી છે.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://www.nih.ernet.in/rbis/india_information/SABARMATI_PROJECTS.htm
  2. "Khedbrahma Taluka Official Govt. Website". ૧ ઓક્ટોબર ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  3. Gazetteer of the Bombay Presidency: Cutch, Pálanpur, and Mahi Kántha (Public Domain text). Government Central Press. ૧૮૮૦. પાનાઓ ૪૩૭-૪૩૮.
  4. http://gujenvfor.gswan.gov.in/wildlife/eco-tourism/wildlife-eco-tourism-11.htm