હેરણ નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હેરણ નદી
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત, મધ્ય પ્રદેશ

હેરણ નદી મધ્ય પ્રદેશમાંથી નીકળી છોટાઉદેપુર નજીક ચીખલી ગામ પાસેથી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે છે. આગળ જતા આ નદી તણખલા નજીક નર્મદા નદીની સહાયક નદી પૈકીની એક ઓરસંગ નદીમાં ભળી જાય છે. આ નદીના પહોળા પટમાં તરબૂચની ખેતી કરવામાં આવે છે. વિરામપુરા, ચલામલી, પાનવડ, ઈન્દ્રાલ તથા કોસિન્દ્રા આ નદીના કિનારે વસેલાં મોટાં ગામો છે[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "હેરણ નદી". નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પ્સર વિભાગ. Retrieved ૧૦ જાન્યુઆરી ૨૦૧૮.