લખાણ પર જાઓ

વેંગણીયા નદી

વિકિપીડિયામાંથી
વેંગણીયા નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીઅંબિકા નદી

વેંગણીયા નદીભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના ગણદેવી અને ચિખલી તાલુકાઓમાંથી તેમ જ સુરત જિલ્લાના મહુવા તાલુકામાંથી વહે છે. ગુજરાત રાજ્યના સુરત અને નવસારી જિલ્લાના સરહદી વિસ્તારના ગામડાંઓમાંથી નીકળતી આ નદી અંબિકા નદીની ઉપનદીઓ પૈકીની એક છે[૧]. આ નદી ગણદેવી નજીક દેવધા ગામ પાસે અંબિકા નદીમાં મળી જાય છે.

આ નદી પર કોઈ મોટો બંધ નથી, પરંતુ ઘણાં ગામો નજીક ચેકડેમ બનાવવામાં આવેલ છે.

વેંગણીયા નદીના કાંઠા પર આવેલાં ગામો

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "અંબિકા નદી". મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ મે ૨૦૧૭.