માનવર નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
માનવર નદી
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત

માનવર નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલી એક મહત્વની નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન કાલાવડ નજીક આવેલું છે. આ નદી ઊંડ નદી કે જે જોડીયા નજીક કચ્છના અખાતમાં દરિયાને મળી જાય છે તેની ઉપનદી છે. ઊંડ નદીની અન્ય ઉપનદીઓ ફુલઝર નદી અને બાવની નદી છે.[૧]

આ નદીના કાંઠા ઉપરનાં ગામોમાં ચેકડેમો પણ બાંધવામાં આવ્યા છે.

સંદર્ભ[ફેરફાર કરો]