વાત્રક નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વાત્રક નદી
નદી
[[Image: Vatrak River in Rainy season at Sarsavani.jpg| 256px|alt=| ]]
દેશ ભારત
રાજ્ય રાજસ્થાન, ગુજરાત
મુખ
 - સ્થાન સાબરમતી, Vatrak River in Rainy season at Sarsavani.jpg
લંબાઈ ૧૭૮ km (૧૧૧ mi)

વાત્રક નદી ઇતિહાસમાં રામાયણના સમય થી અસ્તિત્વ ધરાવે છે[સંદર્ભ આપો]. તેનુ પ્રાચીન નામ વેદ-વતી હતું[સંદર્ભ આપો]. હવે તે વાત્રક તરીકે ઓળખાય છે.

વાત્રક નદી દક્ષિણ રાજસ્થાનમાં અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળીને ૧૭૮ કિમી વહીને અમદાવાદથી ૩૪ કિમી દૂર પાલા ગામ નજીક સાબરમતી નદીમાં ભળી જાય છે. એરુ, માઝમ અને શેઢી નદીઓ વાત્રકની મહત્વની ઉપ-નદીઓ છે.[૧]

નદી કિનારે આવેલા ગામો-શહેરો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Agarwal, Pushpendra K (૨૦૦૭). "Chapter 3: Tapi, Sabarmati and Mahi Basins". In Singh, Vijay P. Hydrology and Water Resources of India. Springer. pp. ૫૮૩. ISBN 1-4020-5179-4. Check date values in: |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]