ખારોડ નદી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ખારોડ નદી
નદી
દેશ ભારત

ખારોડ નદી એ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં ગઢશીશા ગામ નજીક ઉદ્ભવતી નદી છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર ૩૫૪.૬૦ ચોરસ કિમી છે. આ નદી પર રાજડા બંધ અને અન્ય નાના બંધો બંધાયેલ છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ખારોડ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૦૪ ડિસેમ્બર ૨૦૧૫.