પુર નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
પુર નદી
નદી
દેશ ભારત
લંબાઈ ૪૦ km (૨૫ mi)

પુર નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન નાગોર (તા. ભુજ) નજીક છે અને તે કચ્છના મોટા રણને મળી જાય છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૬૦૨ ચોરસ કિમી છે.[૧]

પુર નદી પર નોખનીયા ગામ નજીક રૂદ્રમાતા બંધ બાંધવામાં આવ્યો છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "પુર નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. ૧૧ ડિસેમ્બર ૨૦૧૫ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. "રૂદ્રમાતા જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. ૧૧ ડિસેમ્બર ૨૦૧૫ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)