રંગમતી નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
રંગમતી નદી
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત
લંબાઈ ૫૦ km (૩૧ mi)

રંગમતી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન રામપર (તા. લાલપુર) પાસે છે. તેની મહત્તમ લંબાઇ ૫૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવ વિસ્તાર ૫૧૮ ચોરસ કિમી છે.[૧]

આ નદી પર રંગમતી બંધ આવેલો છે.[૨] જેનો સ્ત્રાવક્ષેત્ર ૭૦ ચોરસ કિમી છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "રંગમતી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૯ ડિસેમ્બર ૨૦૧૫. 
  2. "રંગમતી જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૯ ડિસેમ્બર ૨૦૧૫.