કારેશ્વર નદી
Appearance
કારેશ્વર નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | કીડીયાનગર |
કારેશ્વર નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન કીડીયાનગર પાસે આવેલું છે. તેની મહત્તમ લંબાઈ ૧૬ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૯૭ ચોરસ કિમી છે.[૧]
આ નદી કચ્છના મોટા રણમાં સમાઇ જાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "કારેશ્વર નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૫.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |