નાગમતી નદી

વિકિપીડિયામાંથી
નાગમતી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૫૦ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધગજોડ જળાશય યોજના, ગજોડ

નાગમતી નદી પશ્ચિમ ભારતના ગુજરાતના કચ્છ જિલ્લાના ભારપર ગામ નજીકથી ઉદ્ભવતી નદી છે. તેની મહત્તમ લંબાઇ ૫૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૩૫ ચોરસ કિમી છે.[૧]

આ નદી પર ગજોડ ગામ નજીક ગજોડ જળાશય યોજના હેઠળ બંધ બાંધવામાં આવ્યો છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "નાગમતી નદી". guj-nwrws.gujarat.gov.in, Government of Gujarat. મૂળ માંથી 2016-09-12 પર સંગ્રહિત. મેળવેલ ૪ ડિસેમ્બર ૨૦૧૫.
  2. "ગજોડ જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, Government of Gujarat. મેળવેલ ૦૪ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]