ભુરુડ નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ભુરુડ નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૫૦ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધનીરોણા બંધ

ભુરુડ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદી ચાવડકા અધોછની ગામ પાસે નીકળે છે. તેની મહત્તમ લંબાઇ ૫૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૩૨૬ ચોરસ કિમી છે.[૧]

આ નદી પર નીરોણા બંધ આવેલો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ભુરુડ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૧૦ ડિસેમ્બર ૨૦૧૫.