ઓઝત નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઓઝત
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત
મુખ
 - સ્થાન અરબી સમુદ્ર, ભારત
લંબાઈ ૧૨૫ km (૭૮ mi)
Discharge for અરબી સમુદ્ર
 - સરેરાશ ૩ m3/s (૧૦૬ cu ft/s) [૧]

ઓઝત નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ પંથકમાં આવેલી નદી છે. નદીની લંબાઇ ૧૨૫ કિમી છે અને સ્ત્રાવક્ષેત્ર ૩૧૮૫ ચો.કિમી છે.[૨] ઓઝત નદી વિસાવદર પાસેથી નીકળીને ટુકડા ગોસા પાસે અરબી સમુદ્રને મળે છે.

ડાય મીણસાર નદી ઓઝત નદીની સહાયક નદી છે.

આ નદી પર બાદલપુર પાસે બંધ-સિંચાઇ યોજના પણ આવેલી છે. આ ઓઝત બંધ ૨૫ દરવાજાઓ ધરાવે છે.

ઓઝત નદીના કાંઠે આવેલાં ગામો[ફેરફાર કરો]

 • ખિજડીયા
 • બાદલપુર
 • બામણાસા
 • ધણકુલીયા
 • આણંદપુર અને નાગલપુર
 • ગાંઠીલા
 • બાલાગામ
 • નવાગામ
 • બેલા
 • સોનારડી

ધાર્મિક મહત્વ[ફેરફાર કરો]

ભગવાન સ્વામિનારાયણે અહીં ઘણી વાર સ્નાન કર્યું હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનુયાયીઓએ માટે તેનું સવિશેષ મહત્વ છે.[સંદર્ભ આપો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Gauging Station - Data Summary". ORNL. Retrieved ૧ ઓક્ટોબર ૨૦૧૩. Check date values in: |accessdate= (મદદ)
 2. "ઓઝત નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૧૧ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)