લખાણ પર જાઓ

ઢાંચાની ચર્ચા:ગુજરાતની નદીઓ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

જિલ્લાવારની જગ્યાએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ નદીઓને વર્ગીકૃત કરીએ તો કેવું રહેશે ?? -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૧:૫૧, ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

વિચાર યોગ્ય છે. આમે મોટી નદીઓ કોઈ એક જિલ્લામાં જ નથી વહેતી. જાણકારી હોય તે સભ્યશ્રી વિસ્તાર વાર વર્ગીકરણ કરે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૨૬, ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
મારા જ્ઞાન મુજબ મેં વર્ગીકરણ કર્યું છે, એકવાર ચકાસી લેજો. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૪:૦૮, ૨૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]