સભ્યની ચર્ચા:Ashok modhvadia

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Archive

Archive (Year)

(`08) (`09) (`10) (`11) (`12) (`13) (`14) (`15) (`16)

અસક્રિય પ્રબંધકોની ચર્ચા[ફેરફાર કરો]

માનનીય અશોકભાઇ,

મઝામાં હશો. હાલમાં અસક્રિય પ્રબંધકો વિશે ગુજરાતી વિકિમાં ચર્ચા ચાલી રહી છે. જુઓ ચોતરા પરની ચર્ચા

જો તમને આ અંગે વિરોધ કે ટીપ્પણી હોય તો ત્યાં જણાવવા વિનંતી છે. -- કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૦૩, ૧૫ મે ૨૦૧૭ (IST)

કાર્તિકભાઈ, આભાર. ઉપરોક્ત પાને પ્રત્યુત્તર પાઠવ્યો છે. પુનઃ, આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૯:૧૬, ૯ જૂન ૨૦૧૭ (IST)

Admin needed[ફેરફાર કરો]

Dear Ashok modhvadia,

please delete વિકી કાડિયન. This is crosswiki self-promotion by a sock of a globally blocked user.

Sincerely, Taketa (ચર્ચા) ૧૦:૧૫, ૩૧ ઓક્ટોબર ૨૦૧૭ (IST)

@Aniket આ જોવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૪૯, ૩૧ ઓક્ટોબર ૨૦૧૭ (IST)
Yes check.svg  કામ થઈ ગયું છે. --Aniket (ચર્ચા) ૧૩:૧૫, ૩૧ ઓક્ટોબર ૨૦૧૭ (IST)

સમોસા[ફેરફાર કરો]

Samosachutney.jpg

@Ashok modhvadia:, અશોકભાઇ, તમને આ સમોસા મોકલાવ્યા છે. કેવા લાગ્યા તે જણાવવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૨૦, ૧૮ નવેમ્બર ૨૦૧૭ (IST)

_શુભ સવાર. સાથે, હું સમોસા મોકલી શકુ એટલો સક્ષમ (ઈન્ટરનેટ થી) નથી. હા.... શુભેચ્છાઓ પાઠવી શકુ. અશોક ભાઈ મારે હર વખતે નવું પેઝ/લેખ લખવો હોય તો શું કરવું જોઈએ. લેખ ના મુદા લખ્યા પછી તે મુખ્ય પેઝ પર આવી જાય અને સ્વતંત્ર લેખ બની જાય અને અનુકૂળ સમયે લેખ લખી શકાય તેનું માર્ગદર્શન આપવા વિનંતી.

  • બીજુ કે અન્ય ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ કેવી રીતે કરી શકું. થોડુંક વ્યવસ્થિત સમજાવવા વિનંતી સહ પ્રથમ પ્રત્યુત્તર ની..... અપેક્ષાએ --Jivanbhai Mayatra (ચર્ચા) ૦૯:૪૭, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
તમારે ભાષાંતર સરળતાથી કરવું હોય તો તમે જમણી બાજુ ઉપર આવેલ Beta/બીટામાં જઇને "ભાષાંતર સાધન" સક્રિય કરીને કોઇપણ ભાષામાંથી ભાષાંતર કરી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૫૮, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

== મિસ્ત્રી જી, આભાર. એક તો ખાતા નો પ્રશ્ર્ન હતો. ઉકેલ આવી ગયો. બીજુ સ્વતંત્ર પેઝ બનાવવાનો પ્રશ્ન હતો. તે પણ હાલ તો ઉકલી ગયો છે. અનુવાદ નું બાકી રહ્યું. તે પણ અમારી ધગશ અને સિનિયરો ની મહેરબાની થી તે પ્રશ્ન પણ ઉકલી જશે. વિશ્વાસુ Jivanbhai Mayatra (ચર્ચા) ૨૩:૨૪, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST)

ફ્રીલેન્સ તરીકે કામ કરવા આમંત્રણ[ફેરફાર કરો]

અશોકભાઇ તમે વીકીપીડીયામાં ખુબ મોટુ યોગદાન આપ્યુ છે.તમારી કામગીરી જોઇને મને લાગે છે કે તમને થાક એટલે શું કહેવાય એ ખબર નથી પડતી.મારી પોતાની વીકી વેબ છે, જેમા હું એક પ્રોજેક્ટ ચલાવુ છું(વિષય:- ઇતીહાસ). તે પ્રોજેક્ટમાં તમે મને સહાય કરો અને તેના બદલામાં તમને તમારા યોગદાન પ્રમાણે બીડ(રકમ) મળશે. એ વેબ પણ વિકી સીસ્ટમ પ્રમાણે ચાલે છે જેમા તમે માસ્ટર છો.

ચિત્ર:Election Commission of India Logo.png[ફેરફાર કરો]

દૂર કરવા વિનંતી ચિત્ર:Election Commission of India Logo.png ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૫:૫૨, ૩૦ જુલાઇ ૨૦૧૮ (IST)

પ્રબંધન હક્ક પર ફેરવિચાર[ફેરફાર કરો]

મા. અશોકભાઈ, જો તમને આ સંદેશો મળે તો જરા આ ચર્ચા પર નજર નાખવા વિનંતિ. આજકાલ હું પણ નિયમિત પણે અહિં હાજરી આપી શકતો નથી અને તમે લાંબા સમયથી ગેરહાજર છો એવા સંજોગોમાં નવા પ્રબંધક નિમવાની માંગણી યોગ્ય લાગે છે. સાથે સાથે જૂના પ્રબંધન હક્કો પર પણ ફેરવિચાર કરવાનો હોવાથી, જો આપ ટૂંક સમયમાં પાછા ન ફરવાના હોવ તો તમારા પ્રબંધન હક્કો લઈ ને અન્ય કોઈને ફાળવીએ એમાં તમારી સહમતિ હશે?--ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૭, ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ (IST)

ચિત્રની ચર્ચા:Ram Prasad Bismil.JPG[ફેરફાર કરો]

દૂર કરવા વિનંતી ચિત્રની ચર્ચા:Ram Prasad Bismil.JPG ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કેપ્ટનવિરાજ (📧) ૧૯:૩૦, ૧૨ એપ્રિલ ૨૦૨૦ (IST)

આર્યભટ્ટ(ઉપગ્રહ)[ફેરફાર કરો]

દૂર કરવા વિનંતી આર્યભટ્ટ(ઉપગ્રહ) ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કેપ્ટનવિરાજ (📧) ૧૮:૨૫, ૧૩ એપ્રિલ ૨૦૨૦ (IST)

આસામીઝ ભાષા[ફેરફાર કરો]

દૂર કરવા વિનંતી આસામીઝ ભાષા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૩૪, ૬ ડિસેમ્બર ૨૦૨૦ (IST)