સભ્યની ચર્ચા:KartikMistry

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Archive

જૂની ચર્ચાનો પટારો


વર્ષ
('૧૨) ('૧૩) ('૧૪) ('૧૫) ('૧૬) ('૧૭) ('૧૮)

પૂણેથ રાજકુમાર[ફેરફાર કરો]

KartikMistry! શું તમે અભિનેતા પુણેત રાજકુમાર વિશે એક લેખ બનાવી શકો છો, જે ગુજરાતમાં તેમને ખબર નથી? આભાર! --92.100.192.249 ૨૦:૦૬, ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)

આ અભિનેતા વિશે વધુ માહિતી આપવા વિનંતી --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૩૨, ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)

specify yourself[ફેરફાર કરો]

https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%85%E0%AA%B8%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE_%E0%AA%9C%E0%AA%B9%E0%AA%BE%E0%AA%82%E0%AA%97%E0%AB%80%E0%AA%B0&type=revision&diff=558714&oldid=558711

kindly specify what you mean? kem tarah na ferfaro/sudharo ni jarur che? --Spirit of the night (ચર્ચા) ૧૨:૫૯, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)

હા. આ સુધારો ઢાંચો જૂનો છે, એટલે તેમાં કારણ સ્પષ્ટ કરવું શક્ય નથી. ઉપરના લેખની વાત કરીએ તો, તેમાં ભાષા અને જોડણી સુધારવી તેમજ સંદર્ભ સુધારવા જરૂરી છે. આપણે પહેલી જ વખતે એકદમ સચોટ લેખ બનાવીએ એ તો શક્ય જ નથી એટલે સુધારાને દરેક વખતે અવકાશ છે. જોકે એનો અર્થ એ પણ ન કાઢવો કે ગુજરાતી વિકિપીડિયાના દરેક લેખમાં આ ઢાંચો ઉમેરવો :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૨૭, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
thank you for the clarity! i've tried to fix the references, could you perhaps help me correct grammar and spellings?--Spirit of the night (ચર્ચા) ૧૯:૪૩, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
Sure! will do that! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૧૬, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)

કેસર મકવાણાનો ફોટો[ફેરફાર કરો]

મિસ્ત્રી જી મે ડૉ કેસર મકવાણા નું નવું પેઝ બનાવ્યું છે. તેમાં ડૉ કેસર મકવાણા નો ફોટો અપલોડ કરવો હોય તો કેવી રીતે કરી શકું? તે અંગે કોઈ સરળ રીત જણાવવા મહેરબાની કરશો જે ફોટો લેખક ડૉ કેસર મકવાણા પાસેથી પ્રાપ્ત થયો છે. Jivanbhai Mayatra (ચર્ચા) ૨૩:૩૬, ૧ માર્ચ ૨૦૧૮ (IST)

એ ફોટો તમે જાતે પાડેલ છે? તો સીધો જ commons.wikimedia.org પર જઇ અપલોડ કરી શકો છો. ત્યાં નવું ખાતું બનાવવાની જરૂર નથી. જો તમે જાતે ના પાડેલ હોય તો તમારે કેસર મકવાણાના પાસેથી OTRS પરવાનગી લેવી પડશે ‍(જુઓ: https://commons.wikimedia.org/wiki/Commons:OTRS‌). ‍(નોંધ: વિગતો વાંચ્યા વગર ફોટો સીધો ન અપલોડ કરવા વિનંતી. અથવા, તે દૂર કરવામાં આવશે.‌) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૨૮, ૨ માર્ચ ૨૦૧૮ (IST)
માહિતી બદલ આભાર. OTRS એટલે શું? પુરતા માર્ગદર્શન ની અપેક્ષા... Jivanbhai Mayatra (ચર્ચા) ૦૦:૦૦, ૬ માર્ચ ૨૦૧૮ (IST)
જુઓ: https://commons.wikimedia.org/wiki/Commons:OTRS‌, ટૂંકમાં - કેસર મકવાણાનો ફોટો જો તમે ન પાડેલો હોય અને તમને કેસર મકવાણા પોતાનો ફોટો ‍(તેમના કોપીરાઇટ ધરાવતો) આપે તો, કેસર મકવાણાએ OTRS પરવાનગી આપવી પડે કે, એ ફોટો તેમની માલિકીનો છે. આ બાબતે વધુ અનુભવ ધરાવતા સભ્યો @Nizil Shah: કે @Gazal world: તમને વધુ માહિતી આપી શકશે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૫૩, ૬ માર્ચ ૨૦૧૮ (IST)

ઢાંચો આયાત[ફેરફાર કરો]

કાર્તિકભાઈ સમય મળ્યે en:Template:Infobox police officer પણ આયાત કરી આપશો.--Vyom25 (ચર્ચા) ૧૭:૦૮, ૧૦ માર્ચ ૨૦૧૮ (IST)

Yes check.svg કામ થઈ ગયું
--કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૧૫, ૧૦ માર્ચ ૨૦૧૮ (IST)
આભાર સાહેબ.--Vyom25 (ચર્ચા) ૧૮:૧૩, ૧૦ માર્ચ ૨૦૧૮ (IST)