સભ્ય:KartikMistry

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો


કાર્તિક મિસ્ત્રી
Reviewer Barnstar Hires.png Barnstar-Megaphone.png Translation Barnstar.svg CleanupBarnstar.PNG
Kartik Mistry at DevCamp.JPG

મારા વિશે

ફ્રી અને ઓપનસોર્સ ડેવલપર, ડેબિયન ડેવલપર, ગુજરાતી બ્લોગર, ફોન્ટ ફિક્સર અને સરેરાશ સારો માણસ :)

મારું યોગદાન

હું કેટલાક ફ્રી (મુક્ત) અને ઓપનસોર્સ સોફ્ટવેરમાં યોગદાન આપું છું. તેમાં મુખ્યત્વે ડેબિયન લિનક્સ છે. મિડિઆવિકિ અને સંબંધિત એક્સટેન્સન મારા હાલના કાર્યક્ષેત્રોમાં આવે છે. તે ઉપરાંત કેડીઇ, ટક્સપેઇન્ટ, મિડિઆવિકિમાં ગુજરાતી ભાષાંતર પણ સમય મળ્યે કરી રહ્યો છું. વિકિપીડિઆમાં મારો મુખ્ય ધ્યેય ગુજરાતી વિકિપીડિઆને જીવંત રાખવાનો, ગુજરાત ‍(ખાસ કરીને ભૂગોળ, ઇતિહાસ) સંબંધિત લેખો સુધારવાનો, નવાં સભ્યોને ખેંચી લાવવાનો અને નાની-મોટી સાફસફાઇનો (જંક એડિટ્સ, જાxખ દૂર કરવી) છે. આ ઉપરાંત હાલમાં KartikBot વડે ગુજરાતી વિકિમાં કંટાળાજનક અને સમય માંગે એવા કામો ઝડપથી કરી રહ્યો છું.

મારો સંપર્ક

મારી ચર્ચા,
ઇમેલ: કાર્તિક.મિસ્ત્રી@જીમેલ.કોમ

બાહ્ય કડીઓ:

નોંધ:

  • આ મારું અંગત સભ્ય ખાતું છે. વિકિમિડીઆ ફાઉન્ડેશનના કામો-કાર્યો સાથે અહીં કોઇ જ સંબંધ નથી. તે માટે KMistry (WMF) ખાતું વપરાય છે.