વિકિપીડિયા:Userboxes

વિકિપીડિયામાંથી
યુઝરબોક્સ એ નાનું ચોરસ ખોખું છે, જે આના જેવું લાગે છે. વધુ ઉદાહરણો નીચે આપેલા છે.
યુઝરબોક્સ વિવિધ શૈલી અને રંગોના હોઇ શકે છે.
યુઝરબોક્સમાં એક અથવા વધુ વિભાગો હોઇ શકે છે.

યુઝરબોક્સ એ નાનું રંગીન ખોખું છે (ઉદાહરણો જમણી બાજુએ) જે માત્ર વિકિપીડિયાના સભ્યોના સભ્યપાનાં પર હોય છે અને મોટાભાગે સભ્યોને ગમતા વિષયો સૂચવે છે, જે સીધી કે આડકતરી રીતે સભ્ય સાથે લેખ અંગેની ચર્ચામાં મદદરુપ થઇ શકે છે.