વિકિપીડિયા:આયાતકો
Appearance
આયાતકારો અથવા આયાતકો એ લોકો છે જેમને વિશેષ:આયાત માટેની મંજૂરી હોય છે. આ પદ્ધતિ વપરાશકારને એક વિકિપીડિયા પરથી બીજા વિકિપીડિયા પર પાનાંં, ઢાંચા કે વિભાગો (મોડ્યુલ્સ) આયાત કરવાની સવલત આપે છે. દા.ત. અંગ્રેજી વિકિ પર લખાયેલો લેખ, તેના પૂર્ણ ઇતિહાસ સાથે, ગુજરાતી વિકિ પર લાવી શકાય છે. આ જ રીતે જરૂરી ઢાંચાઓ કે વિભાગો અને અન્ય પાનાઓ પણ તેની સાથે સંકળાયેલા બીજા ઉપયોગી ઢાંચાઓ સહિત ખસેડી શકાય છે.
આ હક્ક ધરાવતા સભ્યો પોતાના પાના પર {{આયાતકાર}} ઢાંચો મૂકી શકે છે.