વિકિપીડિયા:આંતરવિકિ આયાતક અધિકાર માટે નિવેદન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વિશેષાધિકાર માટે નિવેદન

Wikipedia-logo-v2.svg
પ્રશાસક
Icon tools.svg
પ્રબંધક
HSBroom.svg
રોલબૈકર્સ
WikiProject Council.svg
આંતરવિકિ આયાતક
WikiProject Council.svg
સ્વયં-પ્રહરીત
Nuvola apps edu miscellaneous.svg
બૉટ

નિવેદન[ફેરફાર કરો]

પૂર્ણ[ફેરફાર કરો]

KartikMistry[ફેરફાર કરો]

ગુજરાતી વિકિમાં ઢાંચાઓને અદ્યતન રાખવા માટે આપણે અંગ્રેજી કે અન્ય સમૃદ્ધ વિકિઓમાંથી ઢાંચાઓ આયાત કરવા પડે છે. હાલના આયાતકારો અસક્રિય હોવાથી હું મારું નામાંકન કરું છું. -કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૨૮, ૩૦ માર્ચ ૨૦૧૭ (IST)

સહમત[ફેરફાર કરો]

  1. તરફેણ તરફેણ - કાર્તિકભાઈનું અવિરત અને અમૂલ્ય યોગદાન જોતા આ હક્કો તેમણે હજુ સુધી કેમ ન માંગ્યા અને પ્રબંધકોએ કેમ ન આપ્યા એ જ સવાલ છે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૩૨, ૩૦ માર્ચ ૨૦૧૭ (IST)
  2. તરફેણ તરફેણ -- Aniket
  3. તરફેણ તરફેણ- કાર્તિકભાઈ is very active member and his contributions has helped in gujarati wiki a lot. Granting of this rights will help gujarati wiki further. --Sushant savla (ચર્ચા) ૦૯:૨૮, ૩૧ માર્ચ ૨૦૧૭ (IST)
  4. તરફેણ તરફેણ -કાર્તિકભાઈના અવિરત યોગદાન બદલ કોઈપણ બાબતે સહમત--સતિષચંદ્ર (ચર્ચા) ૦૮:૦૯, ૧ એપ્રિલ ૨૦૧૭ (IST)
  5. તરફેણ તરફેણ -- કાર્તિકભાઈ is helpful in guiding new Wikipedians. User:Shwetamits

વિરોધ[ફેરફાર કરો]

તટસ્થ[ફેરફાર કરો]

ટિપ્પણી[ફેરફાર કરો]

આ સાથે જે આયાતકારો અસક્રિય છે તેમને પણ દૂર કરવા જોઈએ એમ હું માનું છું, અન્યોનો શું પ્રતિભાવ છે તે જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૩૩, ૩૦ માર્ચ ૨૦૧૭ (IST)

સહમત--Aniket
દુ:ખ સાથે સહમતિ. બંને સભ્યો લાંબા સમયથી ગુજરાતી વિકિપીડિયામાં સક્રિય નથી --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૨૧, ૩૧ માર્ચ ૨૦૧૭ (IST)
હવે આ બંને કામ કોણ કરી શકે? મેટા પર જવું પડશે? @Dsvyas @Aniket --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૩૭, ૧૪ એપ્રિલ ૨૦૧૭ (IST)
કાર્તિકભાઈ, તમારો ઉમેરો આયાતકાર જૂથમાં કરવામાં આવ્યો છે. ચકાસી જોજો. ૪-૫ દિવસની રજા પર હતો એટલે આ કામ કરવામાં મોડું થયું તે બદલ દિલગીર છું.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૬, ૧૯ એપ્રિલ ૨૦૧૭ (IST)
સહમત--સતિષચંદ્ર (ચર્ચા) ૦૮:૧૩, ૧ એપ્રિલ ૨૦૧૭ (IST)