સભ્ય:Brihaspati

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

હું એક સામાન્ય ગુજરાતી અભિયાંત્રિક (હા એ જ, Engineer) છું કે જેને ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિમાં રસ છે. સાથે સાથે ઇતિહાસ, રાજનીતિ અને સામાજિક પ્રશ્નો પર પણ નજર નાખી દેતો હોઉં છું. લાલભાઈ દલપતભાઈ ઇજનેરી મહાવિદ્યાલય માં થી વિદ્યુત ઇજનેરી માં થી સ્નાતક થયો છું અને અમદાવાદ નગરે જ રહું છું.

વાંચવા નો શોખ છે તેથી જ એક કપ ચા અને પુસ્તક સાથે મારી દોસ્તી વધારે છે. પુસ્તક મારી માર્ગદર્શક છે અને પેન એ તો મારી બહેનપણી છે.

મારા વિષેની વ્યક્તિગત માહિતી
જન્મની વિગત૧૬-૦૯-૧૯૯૮
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણવિદ્યુત ઇજનેરી સ્નાતક (પૂર્ણ), અનુસ્નાતક (ચાલુ)
શિક્ષણ સંસ્થાલાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલય
ઉંચાઇ૬ ફૂટ
વેબસાઇટhttp://harshilsmehta.blogspot.in
Wikipedia:Babel
guઆ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
en-3આ સભ્યની ખૂબ જ સારી જાણકારી હોવાથી તે અંગ્રેજી માં પ્રદાન કરી શકે છે.
hi-4इस सदस्य को हिन्दी भाषा का मातृभाषा जैसा ज्ञान है।
sa-1एष उपयोजकः सरलेन संस्कृतेन लेखितुं शक्नोति।
mr-1 ही व्यक्ती प्रारंभिक पातळीचे मराठी लेख निर्माण करु शकते.
Search user languages