વિકિપીડિયા:પ્રશાસક અધિકાર માટે નિવેદન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વિશેષાધિકાર માટે નિવેદન

Wikipedia-logo-v2.svg
પ્રશાસક
Icon tools.svg
પ્રબંધક
HSBroom.svg
રોલબૈકર્સ
WikiProject Council.svg
આંતરવિકિ આયાતક
WikiProject Council.svg
સ્વયં-પ્રહરીત
Nuvola apps edu miscellaneous.svg
બૉટ

પ્રશાસક[ફેરફાર કરો]

પ્રશાસક (અંગ્રેજી: :Bureaucrat) એવો સદસ્ય સમૂહ છે કે જેમની પાસે સદસ્યોના અધિકારો તથા સભ્યનામ બદલવાનો પણ અધિકાર હોય છે. સામાન્ય રીતે પ્રબંધક કરતાં પ્રશાસક પાસે નીચેના અધિકારો વધારાના હોય છે:

 • સદસ્યોના નામ બદલવા
 • બૉટ, પુનરીક્ષક, આંતરફલક પ્રબંધક અને પ્રબંધક સમૂહમાં કોઈ પણ સભ્યને જોડી કે દૂર કરી શકે
 • સક્રિય વિકિ સમુદાયના સદસ્યો દ્વારા બહુમતી બાદ સક્રિય સદસ્યોને પ્રબંધક અને પ્રબંધકને પ્રશાસક બનાવવા

નામાંકન[ફેરફાર કરો]

અહીં નીચે આપેલા ફોર્મેટમાં નામાંકન કરવું:


=== સભ્યનામ ===
 {{sr-request
|status  = <!--don't change this line-->
 |domain  = gu.wikipedia
 |user name =
}}
 (આપનું મંતવ્ય) 
====તરફેણ====
====વિરોધ====
====તટસ્થ====
====પરિણામ====


 • સભ્યનામ એટલે જેનું નામાકન થઈ રહ્યું છે તેનું નામ લખવું.
 • user name ની બાજુમાં વિકિપીડિયામાં જે નામનું ખાતુ હોય તે નામ આગળ સભ્ય: લગાડ્યા વગર લખવું.
 • status ડિફોલ્ટ મતદાનચાલુ છે... તેમ બતાવશે. પરચમનો રંગ સફેદ દેખાશે.
 1. status =ની બાજુમાં done લખવાથી સ્થિતિ:સ્વીકૃત દેખાડશે અને પરચમનો રંગ લીલો થઈ જશે.
 2. undone લખવાથી સ્થિતિ:અસ્વીકૃત દેખાશે. પરચમનો રંગ લાલ દેખાશે.

મતદાનનું પરિણામ જાહેર થઇ ગયા પછી જે પરિણામ આવે તે મુજબ સ્થિતિ બદલવી.

વર્તમાન સમય : ૧૦:૫૯, ૨૭ જાન્યુઆરી ૨૦૨૦ (UTC)'

ધવલભાઇ[ફેરફાર કરો]

ગુજરાતી વિકિપીડિયામાં લાંબા સમયથી પ્રબંધક તરીકે યોગદાન આપી રહેલા ધવલભાઇની ખૂબ જ પ્રસંશનિય કામગીરી અને તેમના અવિરત યોગદાન તથા લાયકાતના કારણે હું પ્રશાસક તરીકે @Dsvyas:નું નામાંકન કરું છું. તેમને આ અધિકારો આપવાથી ગુજરાતી વિકિપીડિયા પ્રગતિના વધુ શિખરો સર કરશે. ધવલભાઇને વિનંતી કે તેઓ આ અધિકાર માટે પોતાની સહમતી વ્યક્ત કરે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૪:૦૦, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)

નામાંકિત સદસ્યની ટિપ્પણી[ફેરફાર કરો]

તરફેણ[ફેરફાર કરો]

 1. તરફેણ તરફેણ-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૪:૦૦, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)
 2. તરફેણ તરફેણ-એ. આર. ભટ્ટ ૧૮:૩૭, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)
 3. તરફેણ તરફેણ--Sushant savla (ચર્ચા) ૧૬:૧૦, ૨૮ નવેમ્બર ૨૦૧૫ (IST)
 4. તરફેણ તરફેણ--Nizil Shah (ચર્ચા) ૧૭:૦૦, ૨૯ નવેમ્બર ૨૦૧૫ (IST)
 5. તરફેણ તરફેણ--કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૧૫, ૩૦ નવેમ્બર ૨૦૧૫ (IST)
 6. તરફેણ તરફેણ--Amvaishnav (ચર્ચા) ૦૯:૧૩, ૪ જાન્યુઆરી ૨૦૧૯ (IST)

વિરોધ[ફેરફાર કરો]

તટસ્થ[ફેરફાર કરો]

પરિણામ[ફેરફાર કરો]

માત્ર 5 જ સભ્યોના મત પર્યાપ્ત ન હોવાથી મેટા પર નામાંકન અસફળ જાહેર થયું.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૯:૪૪, ૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)

પરીણામ જાણી ને ખેદ થયો. બહુ અન્યાય કરવામાં આવ્યો છે. --એ. આર. ભટ્ટ ૧૩:૫૧, ૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
સક્રિય સભ્યો ૫ જ હોય તો ૫ જ મત મળે એ અવગણવામાં આવ્યું છે!! :/ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૧૧, ૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
તકલીફએ છે કે એ લોકો આ પાનું સંદર્ભ તરીકે જોતા લાગે છે કે જેમાં સક્રીય સભ્યોની સંખ્યા ૫૭ થાય છે. --એ. આર. ભટ્ટ ૧૪:૨૫, ૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
આપણે રેકૉર્ડબ્રેક મતદાન કરીને ફરી પ્રયત્ન કરવો પડશે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૦:૫૨, ૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)