વિકિપીડિયા:રોલબૈકર્સ અધિકાર માટે નિવેદન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વિશેષાધિકાર માટે નિવેદન

Wikipedia-logo-v2.svg
પ્રશાસક
Icon tools.svg
પ્રબંધક
HSBroom.svg
રોલબૈકર્સ
WikiProject Council.svg
આંતરવિકિ આયાતક
WikiProject Council.svg
સ્વયં-પ્રહરીત
Nuvola apps edu miscellaneous.svg
બૉટ

નામાંકન[ફેરફાર કરો]

અહીં નીચે આપેલા ફોર્મેટમાં નામાંકન કરવું:


=== સભ્યનામ ===
 {{sr-request
 |status  = <!--don't change this line-->
 |domain  = gu.wikipedia
 |user name =
}}
 (આપનું મંતવ્ય) -~~~~
====તરફેણ====
====વિરોધ====
====તટસ્થ====
====ટિપ્પણી====

 • સભ્યનામ એટલે જેનું નામાકન થઈ રહ્યું છે તેનું નામ લખવું.
 • user name ની બાજુમાં વિકિપીડિયામાં જે નામનું ખાતુ હોય તે નામ આગળ સભ્ય: લગાડ્યા વગર લખવું.
 • status ડિફોલ્ટ મતદાનચાલુ છે... તેમ બતાવશે. પરચમનો રંગ સફેદ દેખાશે.
 1. status =ની બાજુમાં done લખવાથી સ્થિતિ:સ્વીકૃત દેખાડશે અને પરચમનો રંગ લીલો થઈ જશે.
 2. undone લખવાથી સ્થિતિ:અસ્વીકૃત દેખાશે. પરચમનો રંગ લાલ દેખાશે.

મતદાનનું પરિણામ જાહેર થઇ ગયા પછી જે પરિણામ આવે તે મુજબ સ્થિતિ બદલવી.

અનંત રાઠોડ[ફેરફાર કરો]

મારે અનેક વાર એકસાથે અનેક એડિટ્સ ને રિવર્ટ કરવાની જરૂર પડે છે. એ માટે આ આધિકારની હું માંગ કરું છું. --Gazal world (ચર્ચા) ૨૨:૦૬, ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)

તરફેણ[ફેરફાર કરો]

 1. તરફેણ તરફેણ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૪૧, ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
 2. તરફેણ તરફેણ--Sushant savla (ચર્ચા) ૦૯:૪૪, ૨ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
 3. તરફેણ તરફેણ--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૨, ૨ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
 4. તરફેણ તરફેણ--Aniket (ચર્ચા) ૧૫:૪૫, ૨ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
 5. તરફેણ તરફેણ--Nizil Shah (ચર્ચા) ૧૭:૦૮, ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
 6. તરફેણ તરફેણ--आर्यावर्त (ચર્ચા) ૧૮:૪૩, ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
 7. તરફેણ તરફેણ--સતિષચંદ્ર (ચર્ચા) ૦૭:૦૪, ૫ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)

વિરોધ[ફેરફાર કરો]

તટસ્થ[ફેરફાર કરો]

ટિપ્પણી[ફેરફાર કરો]

પૂર્ણ[ફેરફાર કરો]

કાર્તિક મિસ્ત્રી[ફેરફાર કરો]

ઉત્પાત રોકવાની કામગીરી વધું સરળ બને તે માટે હું આ અધિકારો માટે @KartikMistry:ના નામનું નામાંકન કરું છું. તેમને વિનંતી કે તેઓ આ નામાંકન માટેની સહમતી અહીં વ્યક્ત કરે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૪૪, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)

તરફેણ[ફેરફાર કરો]

 1. તરફેણ તરફેણ: તાજા પરિવર્તનો પર બાજ નજર રાખતા કાર્તિકભાઇ આ અધિકાર માટે સૌથી યોગ્ય વ્યક્તિ છે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૪૪, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)
 2. તરફેણ તરફેણ-એ. આર. ભટ્ટ ૧૮:૩૯, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)
 3. તરફેણ તરફેણ--Sushant savla (ચર્ચા) ૧૬:૧૧, ૨૮ નવેમ્બર ૨૦૧૫ (IST)
 4. તરફેણ તરફેણ--Nizil Shah (ચર્ચા) ૧૬:૫૯, ૨૯ નવેમ્બર ૨૦૧૫ (IST)
 5. તરફેણ તરફેણ--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૩, ૪ ડિસેમ્બર ૨૦૧૫ (IST)

વિરોધ[ફેરફાર કરો]

તટસ્થ[ફેરફાર કરો]

ટિપ્પણી[ફેરફાર કરો]

@KartikMistry:,આપનું નામાંકન કરવામાં આવ્યું હતું તે અહીં મેટા પર રાખવામાં આવ્યું છે, પણ આપના દ્વારા નમાંકનનો સ્વીકાર કે અસ્વીકાર ન કરાયો હોવાથી તે અનિર્ણીત્ છે. આપ ઇચ્છો તો સ્વીકાર કે અસ્વીકાર કરી શકો છો. આભાર સહ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૩૬, ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)

સ્વીકારેલ છે. આભાર. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૩૬, ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)