લખાણ પર જાઓ

વિકિપીડિયા:રોલબૈકર્સ અધિકાર માટે નિવેદન/જૂના નિવેદનો/૧

વિકિપીડિયામાંથી

કાર્તિક મિસ્ત્રી

આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે.

ઉત્પાત રોકવાની કામગીરી વધું સરળ બને તે માટે હું આ અધિકારો માટે @KartikMistry:ના નામનું નામાંકન કરું છું. તેમને વિનંતી કે તેઓ આ નામાંકન માટેની સહમતી અહીં વ્યક્ત કરે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૪૪, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

તરફેણ

 1. તરફેણ તરફેણ: તાજા પરિવર્તનો પર બાજ નજર રાખતા કાર્તિકભાઇ આ અધિકાર માટે સૌથી યોગ્ય વ્યક્તિ છે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૪૪, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
 2. તરફેણ તરફેણ-એ. આર. ભટ્ટ ૧૮:૩૯, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)
 3. તરફેણ તરફેણ--Sushant savla (ચર્ચા) ૧૬:૧૧, ૨૮ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
 4. તરફેણ તરફેણ--Nizil Shah (ચર્ચા) ૧૬:૫૯, ૨૯ નવેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
 5. તરફેણ તરફેણ--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૩, ૪ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

વિરોધ‌

તટસ્થ

ટિપ્પણી

@KartikMistry:,આપનું નામાંકન કરવામાં આવ્યું હતું તે અહીં મેટા પર રાખવામાં આવ્યું છે, પણ આપના દ્વારા નમાંકનનો સ્વીકાર કે અસ્વીકાર ન કરાયો હોવાથી તે અનિર્ણીત્ છે. આપ ઇચ્છો તો સ્વીકાર કે અસ્વીકાર કરી શકો છો. આભાર સહ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૩૬, ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

સ્વીકારેલ છે. આભાર. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૩૬, ૨૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

સભ્ય:Gazal world

આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે.

મારે અનેક વાર એકસાથે અનેક એડિટ્સ ને રિવર્ટ કરવાની જરૂર પડે છે. એ માટે આ આધિકારની હું માંગ કરું છું. --Gazal world (ચર્ચા) ૨૨:૦૬, ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

તરફેણ

 1. તરફેણ તરફેણ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૪૧, ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
 2. તરફેણ તરફેણ--Sushant savla (ચર્ચા) ૦૯:૪૪, ૨ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
 3. તરફેણ તરફેણ--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૨, ૨ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
 4. તરફેણ તરફેણ--Aniket (ચર્ચા) ૧૫:૪૫, ૨ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
 5. તરફેણ તરફેણ--Nizil Shah (ચર્ચા) ૧૭:૦૮, ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
 6. તરફેણ તરફેણ--आर्यावर्त (ચર્ચા) ૧૮:૪૩, ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]
 7. તરફેણ તરફેણ--સતિષચંદ્ર (ચર્ચા) ૦૭:૦૪, ૫ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)[ઉત્તર]

વિરોધ

તટસ્થ

==== ટિપ્પણી ====

અર્જુન સિંહ જાડેજા

આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે.

ગુજરાતી વિકિપીડિયા જેમ-જેમ પ્રચલિત થઈ રહ્યું છે, તેમ ઉપદ્રવીઓમાં પણ ઈજાફો થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે છેલ્લા કેટલાક સમયથી આવા ઉપદ્રવીઓ બેફામ બન્યાં છે, તેમનાં પર વિકિપીડિયાનો અંકુશ ખુબ નિર્બળ દેખાય રહ્યો છે. આવા ઉપદ્વવીઓને કાબુ લેવાં અમારે સામાન્યથી વિશેષ અધિકારોની જરુર છે. આ અધિકારો મને ગુજરાતી વિકિપીડિયાને સ્વચ્છ અને પક્ષપાતરહિત જાળવી રાખવા કર્તવ્યબદ્ધ બનાવશે, તેથી રૌલબેકર ના વિશેષાધિકાર માટે અહીં મારું નામાંકન કરી રહ્યો છું. ધન્યવાદ. --Arjun Sinh Jadeja (ચર્ચા) ૧૨:૫૭, ૯ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]

તરફેણ

 1. તરફેણ તરફેણ સદસ્યનું યોગદાન જોતાં ઘણાં જ સંપાદનો પાછા વાળ્યાંં છે. અધિકાર આવા સદસ્યો માટે જ છે.--आर्यावर्त (ચર્ચા) ૧૮:૪૦, ૯ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]

વિરોધ

 1. વિરુદ્ધ એડિટ વોરમાં સંકળાયેલ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૦૮, ૯ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]
તમે એ વૉરથી અજાણ તો નથી! યોગ્ય કોણ છે તેની જાણકારી નથી? (unsigned comment by સભ્ય:hardhrol)
'એડિટ વોર'ના કિસ્સામાં કોણ સાચું છે એનો સવાલ નથી. કોઈ સાથે 'એડિટ વોર'માં ઉતરવા કરતાં જે તે મુદ્દા વિશે જે તે લેખના ચર્ચા પાના તે મુદ્દા વિશે ચર્ચા કરવી એવું વિકિપીડિયા આપણને કહે છે. આપ નિરાશ થયા વિના કામ ચાલું રાખશો. આપ ભવિષ્યમાં પણ આ અધિકાર માટે ફરી આપનું નામ નોંધાવી શકો છો. --Gazal world (ચર્ચા) ૧૪:૩૩, ૧૦ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]
 1. વિરુદ્ધ એડિટ વોરમાં સંકળાયેલ. --HinduKshatrana (ચર્ચા) ૦૫:૧૦, ૧૦ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]
નવા એડિટર્સ ને પાડી કાઢવાની પ્રવૃત્તિ બાદ, અને વારંવાર જાતિગત એડિટ વોર ના ઇતિહાસ પછી આવી માંગણી?
 1. વિરુદ્ધ વિકિ સભ્ય સમુદાયને ડર છે કે આ અધિકારોનો દુરુપયોગ થઈ શકે છે. એટલે હાલ તુરંત તો અનુમોદન આપી શકતો નથી.--A. Bhatt (ચર્ચા) ૧૦:૪૪, ૧૦ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]
 2. વિરુદ્ધ વિરુદ્ધ --Gazal world (ચર્ચા) ૧૪:૩૩, ૧૦ જુલાઇ ૨૦૧૯ (IST)[ઉત્તર]

તટસ્થ

==== ટિપ્પણી ====

હર્ષિલ મહેતા

આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે.

ગુજરાતી વિકિપીડિયાના લોકપ્રિય થવાની સાથે જ વાન્ડેલીઝમ એટલે કે ભાંગફોડિયા પ્રવૃત્તિમાં પણ વધારો થઇ રહ્યો છે, હું મારી રીતે દૂર કરતો હોઉં છું પરંતુ છતાં પણ રોલબેકર નો અધિકાર હોય તો કાર્ય કરવા માટે સરળતા રહે. તેથી હું આ અધિકારની માંગણી કરું છું.-હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૯:૨૦, ૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]

પરીણામ જાહેર - ૮ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી ના સમયમાટે આ હક્કો પ્રદાન કરવામાં આવ્યા છે. --A. Bhatt (ચર્ચા) ૧૧:૫૭, ૮ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]

તરફેણ

 1. તરફેણ તરફેણ --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૩૫, ૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]
 2. તરફેણ તરફેણ --HinduKshatrana (ચર્ચા) ૧૦:૫૯, ૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]
 3. તરફેણ તરફેણ --Sushant savla (ચર્ચા) ૧૮:૧૬, ૨ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]
 4. એમણે થોડી પરીપક્વતા કેળવવાની જરૂર છે એવી નોંધ સાથે સહમત થાઉ છું. અને જો આ અધિકારોનો ઉપયોગ અન્ય સભ્યો ના એડીટ્સ તરફ પુર્વગ્રહયુક્ત રીતે ઉપયોગમાં લેવામાં આવેલો ધ્યાનમાં આવશે તો આ અધીકાર પરત લેવામાં આવશે. આશા છે ગુજરાતી વિકિ ને એમનું યોગદાન મળતું રહે. આભાર. -- A. Bhatt (ચર્ચા) ૧૧:૪૭, ૮ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]

વિરોધ

તટસ્થ

==== ટિપ્પણી ====

હર્ષિલ મહેતા

આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે.

મારો હંગામી રોલબેકનો અધિકાર આજે જ સમાપ્ત થયો. જો મારૂં કાર્ય સંતોષજનક હોય તો મને ફરીથી આ હક આપવા વિનંતી.-હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૯:૦૯, ૮ ફેબ્રુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]

તરફેણ

 1. તરફેણ તરફેણ‌ -- કેપ્ટનવિરાજ (📧) ૧૯:૧૧, ૮ ફેબ્રુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]
 2. તરફેણ તરફેણ‌ --Sushant savla (ચર્ચા) ૧૨:૩૬, ૯ ફેબ્રુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]

વિરોધ

તટસ્થ

ટિપ્પણી

@Aniket: કૃપા કરીને વિનંતી જોવા વિનંતી. —હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૬:૧૨, ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]

@Harshil169:  કામ થઈ ગયું. કાયમી હક્ક આપ્યા. --A. Bhatt (ચર્ચા) ૨૦:૪૩, ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]

કેપ્ટનવિરાજ

આ ચર્ચા પૂરી થઈ ગઈ છે અને તેને બંધ જાહેર કરવામાં આવી છે.

નમસ્તે. આમ તો હું વૈશ્વિક રોલબેકર છું, આથી સ્થાનિક અધિકાર અનાવશ્યક છે. પરંતુ મારા ગુજરાતી વિકિપીડિયાના કામના ચિહ્ન તરીકે હું આ અધિકાર મેળવવા માગું છું. તમે મારા અન્ડુ અહીં અને રોલબેક અહીં જોઈ શકો છો. આભાર! -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૨:૪૧, ૧૫ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

સમર્થન/વિરોધ/તટસ્થ

 1. સમર્થન સમર્થન --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૩૭, ૧૫ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
 2. સમર્થન સમર્થન-Sushant savla (ચર્ચા) ૧૬:૫૮, ૧૫ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
 3. સમર્થન સમર્થન--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૮, ૧૬ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
 4. સમર્થન સમર્થનહર્ષિલ મહેતા (ચર્ચા) ૧૬:૫૦, ૧૬ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
 5. સમર્થન સમર્થન--A. Bhatt (ચર્ચા) ૧૯:૦૯, ૧૬ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

અન્ય ટિપ્પણી/પરિણામ

 કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૦૫:૨૦, ૨૫ નવેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]