સભ્ય:Sushant savla

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નામ સુશાંત, મૂળ વતન કચ્છ, પરંતુ જન્મ મુંબઈ અભ્યાસ બી ઈ (કન્સટ્રક્શન) ભાષાની બાબતમાં હું શ્રી કૃષ્ણ કનૈયા જેમ ભાગ્યશાળી છું. શ્રી કૃષ્ણને જેમ બે માતાઓ મળી તેમ મને પણ બે માતૃભાષાઓ મળી. એક કચ્છી અને બીજી ગુજરાતી. જન્મ કચ્છી કુળમાં થયો અને અભ્યાસ ગુજરાતી ભાષામાં. ગુજરાતી પ્રથમ ભાષા હોવાથી શાલેય સ્તરે સાહિત્યનો સારો એવો પરિચય થયો અને ગુજરા ભાષા પરની મમતા પણ વધી.

પ્રેરણાત્મક વાર્તા લખવાનો શોખ.

  1. સભ્ય:Sushant savla/vector.js
  2. સભ્ય:Sushant savla/common.js
  3. સભ્ય:Sushant savla/sandbox
  4. સભ્ય:Sushant savla/ગુજરાતીમાં જોઈતા લેખો
  5. સભ્ય:Sushant savla/ભક્તિબા દેસાઈ
  6. સભ્ય:Sushant savla/બોરસદ સત્યાગ્રહ
    1. સભ્ય:Sushant savla/sandbox/test1