ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
Appearance
(સભ્ય:Sushant savla/ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર થી અહીં વાળેલું)
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર | |
---|---|
વર્ણન | ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે અપાતો પુરસ્કાર |
સ્થાન | રાજકોટ |
રજૂકર્તા | ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલય |
ઇનામી રકમ | ₹ ૧,૦૦,૦૦૦ |
પ્રથમ વિજેતા | ૨૦૧૨ |
છેલ્લા વિજેતા | ૨૦૧૮ |
હાલમાં | જયાનંદ જોષી |
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર અથવા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય પુરસ્કાર એ ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે અપાતો પુરસ્કાર છે. તેની સ્થાપના ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલય, રાજકોટ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કારનું નામ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણી પરથી તેમનાં માનમાં અપાયું છે. [૧]
ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય કે યોગદાન માટે વિજેતાને ₹ ૧,૦૦,૦૦૦ ની રકમ અને પ્રશસ્તિપત્રક આ પુરસ્કારમાં આપવામાં આવે છે.[૧]
વિજેતાઓ
[ફેરફાર કરો]ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર દર વર્ષે ૨૦૧૨થી આપવામાં આવે છે. વિજેતાઓની યાદી નીચે મુજબ છે:[૨]
વર્ષ | વિજેતા |
---|---|
૨૦૧૨ | ભગવાનદાસ પટેલ[૧] |
૨૦૧૩ | હસુ યાજ્ઞિક[૩][૪] |
૨૦૧૪ | શાંતિભાઇ આચાર્ય [૫] |
૨૦૧૫ | જોરાવરસિંહ જાદવ[૬] |
૨૦૧૬ | શિવદાન ગઢવી[૭] |
૨૦૧૭ | બળવંત જાની[૮] [૯] |
૨૦૧૮ | જયાનંદ જોષી[૧૦][૧૧] |
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "'Jhaverchand Meghani' chair at Saurashtra University | Rajkot News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-15.
- ↑ "The INT Aditya Birla Centre". int-abc.org. મૂળ માંથી 2019-04-07 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જાન્યુઆરી ૨૦૧૬.
- ↑ "સિદ્ધિઓ | અમારા વિશે | રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર". sycd.gujarat.gov.in. મૂળ માંથી 2017-06-30 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-15.
- ↑ ૧
- ↑ "લોકસાહિત્ય ક્ષેત્રમાં હવે મશાલો આપવી જરૂરી : બાપુ". divyabhaskar. 2014-12-08. મેળવેલ 2019-09-15.
- ↑ "Morari Bapu presents Zaverchand Meghani Award to Joravarsinh Jadav". DeshGujarat (અંગ્રેજીમાં). 2015-10-09. મેળવેલ 2019-09-15.
- ↑ "'ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ' શિવદાન ગઢવીને અને 'લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ' સ્વ. લાખાભાઇ ગઢવીને અર્પણ : હિન્દી અનુવાદીત 'જાલંધર પૂરાણ' નું વિમોચન". www.akilanews.com. મૂળ માંથી 2022-08-22 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-15.
- ↑ "Gujarat Samachar UK". www.facebook.com. મેળવેલ 2019-09-15.
- ↑ Media, Abtak. "સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વર્ણિમ વર્ષે સ્થાપના નિમિતે ડૉ. બળવંત જાનીને ઝવેરચંદ મેઘાણી એવોર્ડ એનાયત કરાશે | Abtak Media". મેળવેલ 2019-09-15.
- ↑ Automation, Divyabhaskar (2019-01-20). "ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ ડૉ. જયાનંદ જોષીને અર્પણ". divyabhaskar. મેળવેલ 2019-09-15.
- ↑ "બુધવારે સૌ.યુનિ.માં મોરારિબાપુના હસ્તે મેઘાણી-હેમુ ગઢવી એવોર્ડ એનાયત કરાશે". મૂળ માંથી 2018-12-16 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-15.