સાહિત્ય ગૌરવ પુરસ્કાર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સાહિત્ય ગૌરવ પુરસ્કાર
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય
શરૂઆત ૧૯૮૩
પ્રથમ પુરસ્કાર ૧૯૮૩
અંતિમ પુરસ્કાર ૨૦૧૮
કુલ પુરસ્કાર ૩૫
પુરસ્કાર આપનાર ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે
રોકડ પુરસ્કાર ૧,૦૦,૦૦૦
વર્ણન સાહિત્યમાં યોગદાન માટેનો નાગરિક પુરસ્કાર
પ્રથમ વિજેતા વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
અંતિમ વિજેતા મોહમ્મદ માંકડ


સાહિત્ય ગૌરવ પુરસ્કાર એ ગુજરાત, ભારતમાં અપાતું એક સાહિત્યિક સન્માન છે. ગુજરાતી સાહિત્યમાં ઉલ્લેખનીય પ્રદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. ૧૯૮૩માં શરૂ કરવામાં આવેલ આ પુરસ્કારમાં એક શાલ, સન્માનપત્ર અને એક લાખ રૂપિયા રોકડા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે.[૧] ૧૯૮૫માં ઉમાશંકર જોશીએ આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો.[૨]

વર્ષ પુરસ્કાર વિજેતા
૧૯૮૩ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
૧૯૮૪ સુંદરમ્
૧૯૮૫ ઉમાશંકર જોશી (અસ્વીકાર)
૧૯૮૬ પન્નાલાલ પટેલ
૧૯૮૭ સ્નેહરશ્મિ
૧૯૮૮ ચંદ્રવદન મહેતા
૧૯૮૯ હરિવલ્લભ ભાયાણી
૧૯૯૦ -
૧૯૯૧ નગીનદાસ પારેખ
૧૯૯૨ રાજેન્દ્ર શાહ
૧૯૯૩ નિરંજન ભગત
૧૯૯૪ ગુલાબદાસ બ્રોકર
૧૯૯૫ હીરાબેન પાઠક
૧૯૯૬ કેશવરામ કાશીરામ શાસ્ત્રી
૧૯૯૭ મકરંદ દવે
૧૯૯૮ ધીરુભાઈ ઠાકર
૧૯૯૯ મનુભાઈ પંચોળી ‘દર્શક’
૨૦૦૦ નટવરલાલ કે. પંડ્યા ‘ઉશનસ’
૨૦૦૧ રમણલાલ જોશી

રઘુવીર ચૌધરી

૨૦૦૨ લાભશંકર ઠાકર

ધીરુબેન પટેલ

૨૦૦૩ મધુસૂદન પારેખ
૨૦૦૪ ભોળાભાઈ પટેલ
૨૦૦૫ વિનોદ ભટ્ટ
૨૦૦૬ ચંદ્રકાન્ત શેઠ
૨૦૦૭ અમૃતલાલ વેગડ
૨૦૦૮ વર્ષા અડાલજા
૨૦૦૯ કુમારપાળ દેસાઈ
૨૦૧૦ વિનેશ અંતાણી
૨૦૧૧ તારક મહેતા
૨૦૧૨ ભગવતીકુમાર શર્મા
૨૦૧૩ સિતાંશુ યશશ્ચન્દ્ર
૨૦૧૪ સુમન શાહ
૨૦૧૫ વિનોદ જોશી[૩]
૨૦૧૬ માધવ રામાનુજ[૪]
૨૦૧૭ દિનકર જોષી
૨૦૧૮ મોહમ્મદ માંકડ[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "11 littérateurs awarded Sahitya Gaurav Puraskar in Ahmedabad". dna. 2011-07-11. 2016-04-17 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. ત્રિવેદી, ડૉ. રમેશ એમ. (2015). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. અમદાવાદ: આદર્શ પ્રકાશન. પાનું 419. ISBN 978-93-82593-88-1.
  3. "Pro.Dr. Vinod Joshi Got Gaurav Award to the Sahitya Akademi- m.divyabhaskar.co.in". Divya Bhaskar. 2015-06-27. 2016-04-22 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  4. "Madhav Ramanuj gets Guj Gaurav Puraskar". DNA. 2016-05-25. 2016-05-26 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  5. "Mohammad Mankad conferred with award". Ahmedabad Mirror. 29 November 2019. 9 December 2019 મેળવેલ. Check date values in: |access-date= and |date= (મદદ)