કલાપી પુરસ્કાર
Appearance
કલાપી પુરસ્કાર | ||
પુરસ્કારની માહિતી | ||
---|---|---|
શ્રેણી | સાહિત્ય | |
શરૂઆત | ૧૯૯૭ | |
પ્રથમ પુરસ્કાર | ૧૯૯૭ | |
અંતિમ પુરસ્કાર | ૨૦૧૯ | |
કુલ પુરસ્કાર | ૨૩ | |
પુરસ્કાર આપનાર | INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ | |
રોકડ પુરસ્કાર | ₹ ૨૫,૦૦૦ | |
વર્ણન | ગુજરાતી ગઝલકારોને અપાતો પુરસ્કાર | |
પ્રથમ વિજેતા | અમૃત ઘાયલ | |
અંતિમ વિજેતા | ઉદયન ઠક્કર |
કલાપી પુરસ્કાર ગુજરાતી ગઝલકારોને અપાતો વાર્ષિક પુરસ્કાર છે. તેની સ્થાપના INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કારનું નામ ગુજરાતી કવિ કલાપી પરથી તેમનાં માનમાં અપાયું છે. ગુજરાતી ગઝલમાં યોગદાન માટે વિજેતાને ₹ ૨૫,૦૦૦ની રકમ આ પુરસ્કારમાં આપવામાં આવે છે.[૧]
વિજેતાઓ
[ફેરફાર કરો]કલાપી પુરસ્કાર દર વર્ષે ૧૯૯૭થી આપવામાં આવે છે. વિજેતાઓની યાદી નીચે મુજબ છે:[૨]
વર્ષ | વિજેતા |
---|---|
૧૯૯૭ | અમૃત ઘાયલ |
૧૯૯૮ | આદિલ મન્સુરી |
૧૯૯૯ | મનોજ ખંડેરિયા |
૨૦૦૦ | ચિનુ મોદી |
૨૦૦૧ | રાજેન્દ્ર શુક્લ |
૨૦૦૨ | મનહર મોદી |
૨૦૦૩ | ભગવતીકુમાર શર્મા |
૨૦૦૪ | ખલિલ ધનતેજવી |
૨૦૦૫ | આસિમ રાંદેરી |
૨૦૦૬ | જવાહર બક્ષી |
૨૦૦૭ | અશરફ ડબાવાલા |
૨૦૦૮ | રતિલાલ 'અનિલ' |
૨૦૦૯ | રાજેશ વ્યાસ 'મિસ્કિન' |
૨૦૧૦ | હરીશ મીનાશ્રુ |
૨૦૧૧ | અદમ ટંકારવી |
૨૦૧૨ | હર્ષ બ્રહ્મભટ્ટ |
૨૦૧૩ | નયન દેસાઈ |
૨૦૧૪ | મુકુલ ચોક્સી |
૨૦૧૫ | હેમેન શાહ |
૨૦૧૬ | રઈશ મનીઆર |
૨૦૧૭ | હેમંત ધોરડા |
૨૦૧૮ | વિનોદ જોશી |
૨૦૧૯ | ઉદયન ઠક્કર[૩] |
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ત્રિવેદી, રમેશ એમ. (૨૦૦૫) ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. આદર્શ પ્રકાશન, અમદાવાદ
- ↑ "The INT Aditya Birla Centre". int-abc.org. મેળવેલ ૨૦ જાન્યુઆરી ૨૦૧૬.
- ↑ "ઉદયન ઠકકર અને પ્રણવ પંડ્યાને આઈએનટીનો એવોર્ડ અપાશેઃ ૩ ઓગષ્ટના કાર્યક્રમ". Akila News. 30 July 2019. મૂળ માંથી 29 ઑક્ટોબર 2019 પર સંગ્રહિત. મેળવેલ 29 October 2019. Check date values in:
|archive-date=
(મદદ)