હર્ષ બ્રહ્મભટ્ટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હર્ષ બ્રહ્મભટ્ટ
Harsh Brahmbhatt.jpg
જન્મહર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ
૩૧ જુલાઇ ૧૯૫૪
મહેસાણા, ગુજરાત
વ્યવસાયકવિ, લેખક
ભાષાગુજરાતી, ઉર્દૂ
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એસસી
શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
મુખ્ય રચનાઓ
  • જીવનનો રીયાઝ (૨૦૧૦)
  • ઝાકળ ને તડકાની વચ્ચે
મુખ્ય પુરસ્કારો

સહી

હર્ષ બ્રહ્મભટ્ટ (જન્મ: ૩૧ જુલાઈ ૧૯૫૪‌) ગુજરાતી કવિ, ગઝલકાર અને લેખક છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ મહેસાણામાં થયો હતો. તેઓ અમદાવાદમાં ગુજરાત સરકારના વહીવટી વિભાગમાં ફરજ બજાવીને નિવૃત્ત થયા છે અને હાલમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સલાહકાર છે.

સર્જન[ફેરફાર કરો]

એમણે એકલતાની ભીડમાં, અંદર દીવાદાંડી, જીવનનો રીયાઝ (૨૦૧૦), અને ઝાકળ ને તડકાની વચ્ચે જેવા કાવ્ય સંગ્રહો આપ્યા છે. ગુજરાતી તથા ઉર્દૂ એમ બંને ભાષાઓમાં તેઓ ગઝલોની રચના કરે છે. "કન્દીલ" એમનો ઉર્દૂ શાયરીઓનો સંગ્રહ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]