લખાણ પર જાઓ

ગુજરાત સરકાર

વિકિપીડિયામાંથી
ગુજરાત સરકાર
રાજધાનીગાંધીનગર
વેબસાઇટgujaratindia.gov.in
બંધારણીય શાખા
વિધાનસભા
સ્પીકરનીમાબેન આચાર્ય
વિધાનસભાના સભ્યો૧૮૨
સરકારી શાખા
ગવર્નર/રાજ્યપાલઆચાર્ય દેવ વ્રત
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ
ઉપ મુખ્યમંત્રીખાલી
ન્યાય શાખા
હાઇકોર્ટગુજરાત વડી અદાલત
મુખ્ય ન્યાયમૂર્તિઅરવિંદ કુમાર

ગુજરાત સરકાર એ ભારતના ગુજરાત રાજ્ય અને તેના ૩૩ જિલ્લાઓનું સંચાલન કરતી સર્વોચ્ચ સત્તા છે. તે ગુજરાત સરકારની આગેવાની હેઠળની ન્યાયિક અને સંચાલન શાખાઓ ધરાવે છે.

ભારતનાં અન્ય રાજ્યોની જેમ રાજ્યપાલ એ રાજ્યના વડા છે જેમની નિમણુંક ભારતના રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકારની સલાહ પ્રમાણે કરે છે. રાજ્યના મુખ્યમંત્રી પાસે મોટાભાગની સત્તાઓ હોય છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે અને વિધાનસભા પણ ત્યાં આવેલી છે. ગુજરાતની વડી અદાલત અમદાવાદ ખાતે આવેલી છે.[]

ગુજરાતની વિધાનસભા ૧૮૨ સભ્યો ધરાવે છે, જેઓ ૫ વર્ષની અથવા વિધાનસભા વિખેરી નખાય ત્યાં સુધીની મુદ્દત ધરાવે છે.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Jurisdiction and Seats of Indian High Courts". Eastern Book Company. મેળવેલ ૧૨ મે ૨૦૦૮.
  2. "Gujarat Legislative Assembly". Legislative Bodies in India. National Informatics Centre, Government of India. મેળવેલ ૧૨ મે ૨૦૦૮.