ગુજરાત વડી અદાલત

વિકિપીડિયામાંથી
ગુજરાત ઉચ્ચ ન્યાયાલય
ગુજરાત ઉચ્ચ ન્યાયાલયનું મકાન
સ્થાપના૧૯૬૦
દેશ ભારત
સ્થળઅમદાવાદ, ગુજરાત
બંધારણ પદ્ધતિભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ અને રાજ્યના રાજ્યપાલની ખાતરી સાથે પ્રમુખશાહી.
નિમણુકભારતનું બંધારણ
ચુકાદાનો પડકારભારતનું સર્વોચ્ચ ન્યાયાલય
પદ અવધિ૬૨ વર્ષની વય સુધી
પદ ક્રમાંક૪૨
વેબસાઈટgujarathighcourt.nic.in
મુખ્ય ન્યાયાધીશ
હાલમાંનામદાર ન્યાયાધીશ શ્રી અરવિંદ કુમાર[૧]
પદનો આરંભ૧૩ ઓક્ટોબર ૨૦૨૧

ગુજરાત ઉચ્ચ ન્યાયાલયભારતના ગુજરાત રાજ્યની વડી અદાલત છે. તેની સ્થાપના ૧ મે ૧૯૬૦ના રોજ બોમ્બે રી-ઓર્ગેનાઇઝેશન એક્ટ, ૧૯૬૦ હેઠળ મુંબઇ રાજ્યમાંથી છૂટા પડ્યા બાદ કરવામાં આવી હતી.[૨][૩]

પૂર્વ મુખ્ય ન્યાયાધીશો[ફેરફાર કરો]

ક્રમાંક મુખ્ય ન્યાયાધીશ કાર્યભાર સંભાળ્યા તારીખ કાર્યભાર છોડ્યા તારીખ
નામદાર ન્યાયાધીશ શ્રી સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ ૧ મે ૧૯૬૦ ૨૫ જાન્યુઆરી ૧૯૬૧
નામદાર ન્યાયાધીશ શ્રી કાંતિલાલ ઠાકોરદાસ દેસાઈ ૨૬ જાન્યુઆરી ૧૯૬૧ ૨૨ મે ૧૯૬૩
નામદાર ન્યાયાધીશ શ્રી જયશંકર મણિલાલ શેલત ૩૧ મે ૧૯૬૩ ૨૪ ફેબ્રુઆરી ૧૯૬૬
નામદાર ન્યાયાધીશ શ્રી નોમાનભાઇ મહમેદભાઇ મિઆભોય ૨૧ એપ્રિલ ૧૯૬૬ ૫ સપ્ટેમ્બર ૧૯૬૭
નામદાર ન્યાયાધીશ શ્રી પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી ૧૬ સપ્ટેમ્બર ૧૯૬૭ ૧૭ જુલાઇ ૧૯૭૩
નામદાર ન્યાયાધીશ શ્રી બિપિનચંદ્ર જીવણલાલ દિવાન ૧૭ જુલાઇ ૧૯૭૩ ૨૯ જૂન ૧૯૭૬
નામદાર ન્યાયાધીશ શ્રી સેશરેડ્ડી ઓબુલ રેડ્ડી ૭ જુલાઇ ૧૯૭૬ ૧૮ ઓગસ્ટ ૧૯૭૭
નામદાર ન્યાયાધીશ શ્રી બિપિનચંદ્ર જીવણલાલ દિવાન ૨૮ ઓગસ્ટ ૧૯૭૭ ૧૯ ઓગસ્ટ ૧૯૮૧
નામદાર ન્યાયાધીશ શ્રી મનહરલાલ પ્રાણલાલ ઠક્કર ૨૦ ઓગસ્ટ ૧૯૮૧ ૧૪ માર્ચ ૧૯૮૩
૧૦ નામદાર ન્યાયાધીશ શ્રી પદ્મનાભન સુબ્રમણયન પોતી ૧૮ સપ્ટેમ્બર ૧૯૮૩ ૧ ફેબ્રુઆરી ૧૯૮૫
૧૧ નામદાર ન્યાયાધીશ શ્રી પી. આર. ગોકુલકૃષ્ણન ૨૧ માર્ચ ૧૯૮૫ ૧૨ ઓગસ્ટ ૧૯૯૦
૧૨ નામદાર ન્યાયાધીશ શ્રી ગણેન્દ્ર નારાયણ રાય ૨ ડિસેમ્બર ૧૯૯૦ ૭ ઓક્ટોબર ૧૯૯૧
૧૩ નામદાર ન્યાયાધીશ શ્રી આર. નૈયનાર સુંદરમ ૧૫ જૂન ૧૯૯૨ ૧૩ ડિસેમ્બર ૧૯૯૩
૧૪ નામદાર ન્યાયાધીશ શ્રી ભુપિન્દર નાથ કિરપાલ ૧૪ ડિસેમ્બર ૧૯૯૩ ૧૧ સપ્ટેમ્બર ૧૯૯૫
૧૫ નામદાર ન્યાયાધીશ શ્રી ગુરુદાસ દત્તા કામત ૨ જુલાઇ ૧૯૯૬ ૪ જાન્યુઆરી ૧૯૯૭
૧૬ નામદાર ન્યાયાધીશ શ્રી કુમારન શ્રીધરન ૨૦ ઓક્ટોબર ૧૯૯૭ ૩ જૂન ૧૯૯૮
૧૭ નામદાર ન્યાયાધીશ શ્રી કે. જી. બાલાકૃષ્ણન ૧૬ જુલાઇ ૧૯૯૮ ૮ સપ્ટેમ્બર ૧૯૯૯
૧૮ નામદાર ન્યાયાધીશ શ્રી ડી. એમ. ધર્માધિકારી ૨૫ જાન્યુઆરી ૨૦૦૦ ૪ માર્ચ ૨૦૦૧
૧૯ નામદાર ન્યાયાધીશ શ્રી દયા શરણ સિંહા ૧૭ માર્ચ ૨૦૦૨ ૧૮ માર્ચ ૨૦૦૩
૨૦ નામદાર ન્યાયાધીશ શ્રી ભવાની સિંહ ૨૫ ઓગસ્ટ ૨૦૦૩ ૨૮ માર્ચ ૨૦૦૬
૨૧ નામદાર ન્યાયાધીશ શ્રી વાય. આર. મીના ૩ એપ્રિલ ૨૦૦૬ ૩૦ જૂન ૨૦૦૮
૨૨ નામદાર ન્યાયાધીશ શ્રી કે. એસ. રાધાકૃષ્ણન ૯ સપ્ટેમ્બર ૨૦૦૮ ૧૬ નવેમ્બર ૨૦૦૯
૨૩ નામદાર ન્યાયાધીશ શ્રી એસ. જે. મુખોપાધ્યાય ૯ ડિસેમ્બર ૨૦૦૯ ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૧
૨૪ નામદાર ન્યાયાધીશ શ્રી ભાસ્કર ભટ્ટાચાર્ય ૨૧ જુલાઇ ૨૦૧૨ ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૪
૨૫ નામદાર ન્યાયાધીશ શ્રી આર સુભાષ રેડ્ડી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૬ ૧ નવેમ્બર ૨૦૧૮
૨૬ નામદાર ન્યાયાધીશ શ્રી વિક્રમ નાથ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૯ ૩૦ ઓગસ્ટ ૨૦૨૧
૨૭ નામદાર ન્યાયાધીશ શ્રી અરવિંદ કુમાર ૧૩ ઓક્ટોબર ૨૦૨૧ વર્તમાનમાં કાર્યકાળ ચાલુ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Honourable the Chief Justice". વેબ પોર્ટલ. ગુજરાત વડી અદાલત (અધિકૃત વેબસાઇટ). મેળવેલ ૦૧ ઓક્ટોબર ૨૦૧૯. Check date values in: |access-date= (મદદ)
  2. "ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ અનંત એસ દવેની પસંદગી". સમાચાર. GSTV. ૨ નવેમ્બર ૨૦૧૮. મેળવેલ ૧૫ નવેમ્બર ૨૦૧૮.
  3. "HCના એક્ટિંગ ચીફ જસ્ટિસ બન્યા અનંત દવે, આજથી વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર". સમાચાર. સંદેશ. ૨ નવેમ્બર ૨૦૧૮. મેળવેલ ૧૫ નવેમ્બર ૨૦૧૮.