લખાણ પર જાઓ

જુલાઇ ૩૧

વિકિપીડિયામાંથી

૩૧ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૪૯૮ – પશ્ચિમ ગોળાર્ધની ત્રીજી સફર દરમિયાન ક્રિસ્ટોફર કોલંબસ ત્રિનિદાદ ટાપુ શોધનાર પ્રથમ યુરોપિયન બન્યા.
  • ૧૬૫૮ – ઔરંગઝેબ ભારતના મુઘલ સમ્રાટ ઘોષિત થયા.
  • ૧૭૯૦ – પોટાશ પ્રક્રિયા માટે શોધક સેમ્યુઅલ હોપકિન્સને પ્રથમ યુ.એસ. પેટન્ટ અધિકાર બહાલ કરવામાં આવ્યા.
  • ૧૮૬૫ – વિશ્વની પ્રથમ નેરોગેજ મેઇનલાઇન રેલ્વે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના ગ્રાન્ડચેસ્ટર ખાતે ખુલ્લી મૂકાઈ.
  • ૧૯૭૧ – એપોલો કાર્યક્રમ: 'એપોલો ૧૫'નાં અવકાશયાત્રીઓ, ચંદ્રની ધરતી પર, ચંદ્રવાહન (lunar rover)માં બેસી સફર કરનાર પ્રથમ યાત્રીઓ બન્યા.
  • ૧૯૯૯ – ડિસ્કવરી પરિયોજના: ચંદ્ર પૂર્વેક્ષક: નાસાએ ચંદ્ર પરના અવકાશયાનને ઇરાદાપૂર્વક તોડી પાડી ચંદ્રની સપાટી પર થીજી ગયેલા પાણીને શોધવાનું તેનું મિશન સમાપ્ત કર્યું.
  • ૨૦૦૬ – ફિડેલ કાસ્ત્રોએ તેમના ભાઈ રાઉલ કાસ્ત્રોને સત્તા સોંપી.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]