સપ્ટેમ્બર ૬
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૬ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૩૧૧૪ ઇ.પૂ. – જુલિયન પંચાંગ અનુસાર, માયા પંચાંગમાં હાલનો યુગ શરૂ થયો. (અપ્રમાણભૂત વ્યાખ્યા)
- ૧૫૨૨ – "વિક્ટોરીયા", ફર્ડિનાન્ડ માગેલનનાં સાહસિક કાફલાનું એકમાત્ર બચેલું વહાણ, સ્પેનનાં 'સાન્લ્યુકર દ બાર્રામેડા' બંદરે પાછું ફર્યું. તે વિશ્વની સંપૂર્ણ પ્રદક્ષિણા કરનાર પ્રથમ જહાજ બન્યું.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૨૯ – યશ જોહર, ભારતીય ચલચિત્ર નિર્માતા (અ. ૨૦૦૫)
- ૧૯૭૧ – દેવાંગ ગાંધી, ભારતીય ક્રિકેટર
અવસાન[ફેરફાર કરો]
- ૯૭૨ - પોપ જોન તેરાયા.
- ૧૯૩૮ - સલી પ્રુડહોમ, નોબેલ પારિતોષિક પુરસ્કાર વિજેતા ફ્રેન્ચ લેખક.
- ૧૯૬૬ - હેન્ડ્રીક વ્હેરવોર્ડ, દક્ષિણ આફ્રિકાના પંતપ્રધાન.
- ૧૯૯૦ - લેન હટન, ઇંગ્લેંડના ક્રિકેટ ખેલાડી.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- પાકિસ્તાન – સંરક્ષણ દિવસ (પાક-થલસેના દિન) ૧૯૬૫ થી
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર September 6 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |