લખાણ પર જાઓ

નવેમ્બર ૯

વિકિપીડિયામાંથી

૯ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૩મો (લિપ વર્ષ દરમ્યાન ૩૧૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૦૦ – રશિયાએ ૧,૦૦,૦૦૦ સૈનિકો સાથે મંચુરિયા પર કબજો જમાવ્યો.
  • ૧૯૦૬ – થિયોડોર રૂઝવેલ્ટ દેશની બહાર સત્તાવાર પ્રવાસ કરનારા અમેરિકાના પ્રથમ સત્તાધીન રાષ્ટ્રપતિ બન્યા. તેમણે પનામા નહેર પર પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે આ પ્રવાસ કર્યો હતો.
  • ૧૯૦૭ – કલિનન હીરો રાજા એડવર્ડ સાતમાને તેમના જન્મદિવસે પ્રસ્તુત કરવામાં આવ્યો.
  • ૧૯૫૩ – કમ્બોડિયાએ ફ્રાન્સથી સ્વતંત્રતા મેળવી.
  • ૨૦૦૪ – ઉત્તરાખંડ સત્તાવાર રીતે ભારતનું ૨૭મું રાજ્ય બન્યું. ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશના તેર જિલ્લાઓમાંથી તેની રચના કરવામાં આવી હતી.
  • ૨૦૦૪ – ફાયરફોક્સ નું પ્રથમ સંસ્કરણ રજૂ કરવામાં આવ્યું.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • ઉત્તરાખંડ દિવસ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]