ફેબ્રુઆરી ૧૮
Appearance
૧૮ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૪૯મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૪૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૧૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૩૦ – ક્લાઇડ ટોમ્બોગને પ્લૂટોની શોધ કરી.
- ૧૯૬૫ – ગામ્બિયા યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયું.
- ૨૦૦૭ – નવી દિલ્હીથી ૮૦ કિલોમીટર ઉત્તરે આવેલા પાનીપત શહેર નજીક દિવાનામાં મધરાતે સમજૌતા એક્સપ્રેસમાં બોમ્બ ધડાકા થયા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૪૮૬ – ચૈતન્ય મહાપ્રભુ, ભારતીય સાધુ અને સંત (અ. ૧૫૩૪)
- ૧૮૩૬ – રામકૃષ્ણ પરમહંસ, ભારતીય રહસ્યવાદી અને યોગી (અ. ૧૮૮૬)
- ૧૮૭૧ – હેરી બ્રેર્લી, સ્ટેઇનલેસ સ્ટીલના શોધક અને ધાતુશાસ્ત્રી (અ. ૧૯૪૮)
- ૧૮૮૩ – મદનલાલ ધિંગરા, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૯૦૯)
- ૧૯૦૯ – ડો. જે. જે. ચિનોય, ગુજરાતી વનસ્પતિશાસ્ત્રી (અ. ૧૯૭૮)
અવસાન
[ફેરફાર કરો]તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૭-૧૧ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર February 18 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |