ઓગસ્ટ ૧૮

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

૧૮ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૬૮ – ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી પિયરે જુલ્સ સિઝર જાન્સેને (Pierre Jules César Janssen) હિલીયમ વાયુની શોધ કરી.
  • ૧૮૭૭– અસફ હોલે (Asaph Hall) મંગળનો ચંદ્ર ફોબોસ શોધ્યો.
  • ૧૯૦૩ – કહેવાય છે કે જર્મન ઇજનેર કાર્લ જેથોએ, રાઇટ બંધુઓની પ્રથમ ઉડાનનાં ચાર માસ પહેલાં, પોતાનું સ્વરચિત યંત્રચાલિત ગ્લાઇડર વિમાન ઉડાડ્યું.
  • ૨૦૦૮ – વિરોધપક્ષોનાં દબાણને કારણે, પાકિસ્તાનનાં પ્રમુખ પરવેઝ મુશર્રફે રાજીનામું આપ્યું.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૯૫૬ – સંદીપ પાટીલ, ભારતીય ક્રિકેટર
  • ૧૯૬૭ – દલેર મહેંદી, ભારતીય ભાંગડા/પોપ ગાયક
  • ૧૯૮૦ – પ્રીતી જાંગિયાની, ભારતીય અભિનેત્રી

અવસાન[ફેરફાર કરો]

  • ૧૯૯૮ - પર્સિસ ખંભાતા, ભારતીય અભિનેત્રી (જ. ૧૯૫૦)
  • ૨૦૧૮ - કોફી અન્નાન, યુનાઇટેડ નેશન્સના ૭મા સેક્રેટરી જનરલ અને નોલેજ પુરસ્કાર વિજેતા. (જ. ૧૯૩૮)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]