મંગળ (ગ્રહ)
મંગળ (પ્રતીક: ) સૂર્યમંડળનો ચોથો ગ્રહ છે. સૂર્યમંડળના તમામ ગ્રહોમાં આ ગ્રહનું નિર્જીવ પર્યાવરણ પૃથ્વીને સૌથી વધુ મળતું આવે છે. વર્ષો સુધી વૈજ્ઞાનિકો મંગળ પર જીવન હોવાની શક્યતાઓ ઉપર સંશોધન કરતા રહ્યા છે. હવે મંગળ પર કોઇ પણ પ્રકારનું જીવન હોવાની સંભાવના નહિવત છે તેવું મનાય છે. મંગળને પૃથ્વી પરથી ખુલ્લી આંખે તેમજ સરળતાથી જોઇ શકાય છે.

(See also: Mars Rovers map and Mars Memorial map) (view • discuss)

વિકિમીડિયા કોમન્સ પર મંગળ સંબંધિત માધ્યમો છે.
![]() | આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |