શનિ (ગ્રહ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સૌરમંડળમાં શનિ એ સૂર્યથી છઠ્ઠા ક્રમે આવતો ગ્રહ છે. તે ગુરુ પછી બીજો સૌથી મોટો ગ્રહ છે. વિષુવવૃત ઉપર તેનો વ્યાસ પૃથ્વી કરતા 9 ગણો મોટો છે. પોતાની ધરી ઉપર એક પરિભ્રમણ પૂરૂ કરતાં તેને 10 કલાક અને 39 મિનિટનો સમય થાય છે.

શનિ

શનિ

વૉયેજર ૨ એ લીધેલી છબી ભેગી કરીને બનાવેલ શનિનું સાચા રંગો વાળું ચિત્ર

શનિ સૂર્યમંડળનો છઠ્ઠો ગ્રહ છે, ગુરુ પછી તે બીજો સૌથી મોટો ગ્રહ છે અને તેને ટાઇટન નામનો ચંદ્ર છે.