લખાણ પર જાઓ

મરાઠા સામ્રાજ્ય

વિકિપીડિયામાંથી
મરાઠા સામ્રાજ્ય
मराठा साम्राज्य
૧૬૭૪–૧૮૧૮
Flag
Flag
Location of મરાઠા સામ્રાજ્ય
૧૭૫૮માં મરાઠા સામ્રાજ્યનો નક્શો
રાજધાની રાયગઢ
ભાષાઓ મરાઠી, સંસ્કૃત[૧]
ધર્મ હિંદુ ધર્મ
સત્તા રાજતંત્ર
છત્રપતિ
 •  ૧૬૭૪–૧૬૮૦ શિવાજી (પહેલા)
 •  ૧૮૦૮–૧૮૧૮ પ્રતાપસિંહ (છેલ્લા)
પેશવા
 •  ૧૬૭૪–૧૬૮૯ મોરોપંત ત્ર્યંબક પિંગલે (પહેલા)
 •  ૧૭૯૫–૧૮૧૮ બાજીરાવ બીજા (છેલ્લા)
શાસન પ્રકાર અષ્ટપ્રધાન
ઇતિહાસ
 •  ૨૭ વર્ષોનું યુદ્ધ ૧૬૭૪
 •  ત્રીજું આંગ્લ-મરાઠા યુદ્ધ ૧૮૧૮
વિસ્તાર
2,800,000 km2 (1,100,000 sq mi)
વસ્તી
 •  ૧૭૦૦ est. ૧૫,૦૦,૦૦,૦૦૦ 
ચલણ રૂપિયો, પેસો, મોહર, શિવરાજ, હોન
પહેલાનું શાસન
પછીની સત્તા
મુઘલ સામ્રાજ્ય
કંપની રાજ
સાંપ્રત ભાગ  ભારત
 પાકિસ્તાન
 બાંગ્લાદેશ
ભવાનીની પ્રતિમાસાથે મરાઠા સામ્રાજ્યના છત્રપતિ શિવાજી

મરાઠા સામ્રાજ્ય અથવા મરાઠા મહાસંઘદક્ષિણ એશિયામાં એક સામ્રાજ્યવાદી શક્તિ હતી, આ ૧૬૭૪થી ૧૮૧૮ દરમ્યાન અસ્તિત્વમાં રહી. શિવાજીએ મરાઠા સામ્રાજ્યનો પાયો ૧૬૭૪માં નાખ્યો હતો. તેમણે ઘણા વર્ષો સુધી ઔરંગઝેબના મુઘલ સામ્રાજ્ય સાથે સંઘર્ષ કર્યો હતો. મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર તેની ચરમસીમાએ ઉત્તર ભારત સુધી થયો હતો.

શાસકોની સૂચી

[ફેરફાર કરો]

સાતારા વંશ

[ફેરફાર કરો]

કોલ્હાપુર વંશ

[ફેરફાર કરો]
  • મહારાણી તારાબાઈ (1675-1761)
  • શિવાજી બીજા (1700–1714)
  • શિવાજી ત્રીજા (1760–1812)
  • રાજારામ પહેલા (1866–1870)
  • શિવાજી પાંચમા (1870–1883)
  • શહાજી બીજા (1883–1922)
  • રાજારામ બીજા (1922–1940)
  • શાહોજી બીજા (1947–1949)

સંદર્ભ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]