મરાઠી ભાષા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મરાઠી ભારતના મહારાષ્ટ્ર રાજ્યની સત્તાવાર ભાષા છે. આ ભાષા મરાઠી લોકો (મહારાષ્ટ્રિયન)ની માતૃભાષા છે. જગતમાં ૭ કરોડ લોકો સહેલાઈથી મરાઠી બોલી શકે છે.[૧] આ ભાષા લખવામાં દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે. જે લોકો મરાઠી ભાષા બોલે છે તેમને મરાઠી કહેવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબથી પણ નાનો હોય છે. એને વધારીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.