ગુલબર્ગ

વિકિપીડિયામાંથી

ગુલબર્ગ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યના ગુલબર્ગ જિલ્લામાં આવેલું એક નગર છે. ગુલબર્ગમાં ગુલબર્ગ જિલ્લાનું મુખ્યાલય છે.