દાદરા અને નગરહવેલી

વિકિપીડિયાથી
(દાદરા અને નગર હવેલી થી અહીં વાળેલું)
આના પર જાવ: ભ્રમણ, શોધો
દાદરા અને નગરહવેલી

ભારત માનચિત્ર પર દાદરા અને નગરહવેલી

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો
મુખ્ય મથક સેલવાસ
મોટું શહેર સેલવાસ
વસ્તી 220451
 - ગીચતા /ચો. કિમી
ક્ષેત્રફળ {{{ક્ષેત્ર}}} ચો. કિમી;
 - જિલ્લો નથી
ભાષા મરાઠી, ગુજરાતી
સ્થાપના 11 ઓગસ્ટ 1961
 - રાજ્યપાલ આર કે વર્મા
 - મુખ્યમંત્રી કોઇ નહીં
 - વિધાનસભા [[]]
સંક્ષિપ્ત [[આઇએસઓ 3166-2|]]


દાદરા અને નગરહવેલીભારત દેશનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, કે જે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો છે. તેનું પાટનગર સેલવાસ છે. નગરહવેલી ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયા કિનારે આવેલું છે, જ્યારે દાદરા થોડાક અંતરે ઉત્તરમાં ગુજરાતમાં આવેલું છે.

અહીંની મુખ્ય વસ્તી ધોડીયા અને કૂકણા લોકોની છે. સ્થાપના થયા પહેલાં અહીં ફિરંગીઓનું શાસન ચાલતું હતું.

આ પ્રદેશમાં ખાનવેલ જોવાલાયક રમણીય સ્થળ આવેલું છે. ખાનવેલ દાદરા અને નગરહવેલીના પાટનગર સેલવાસથી દક્ષિણ દિશા તરફ આવેલ છે. સેલવાસથી ખાનવેલ તરફ જતા દમણગંગા નદી આવે છે જેની ઉપર મધુબન ડેમ બનાવવામાં આવ્યો છે. દાદરામાં વનગંગા બાગ પણ જોવાલાયક સ્થળ છે.

દાદરા અને નગર હવેલીના જિલ્લાઓ[ફેરફાર કરો]

દાદરા અને નગર હવેલી જિલ્લો દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલો એકમાત્ર જિલ્લો છે.


ભારતનાં રાજ્યો ભારતનો રાષ્ટ્રધ્વજ
અરુણાચલ પ્રદેશ | આસામ | ઉત્તર પ્રદેશ | ઉત્તરાખંડ | ઓરિસ્સા | આંધ્ર પ્રદેશ | કર્ણાટક | કેરળ | ગોઆ | ગુજરાત | છત્તીસગઢ | જમ્મુ અને કાશ્મીર | ઝારખંડ | તમિલનાડુ | ત્રિપુરા | દિલ્હી | નાગાલેંડ | પશ્ચિમ બંગાળ | પંજાબ | બિહાર | મણિપુર | મધ્ય પ્રદેશ | મહારાષ્ટ્ર | મિઝોરમ | મેઘાલય | રાજસ્થાન | સિક્કિમ | હરિયાણા | હિમાચલ પ્રદેશ
કેન્દ્રશાસિત પ્રદેશો: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ચંડીગઢ | દમણ અને દીવ | દાદરા અને નગર હવેલી | પૉંડિચેરી | લક્ષદ્વીપ