દમણગંગા નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

Coordinates: 20°24′39″N 72°49′53″E / 20.41083°N 72.83139°E / 20.41083; 72.83139

દમણગંગા નદી
નદી
રામેશ્વર મહાદેવ મંદિર લવાછા પાસે દમણગંગા નદી
દેશ ભારત
રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત
સ્ત્રોત આંબેગાવ, દિંદોરી તાલુકો, નાસિક જિલ્લો
 - સ્થાન મહારાષ્ટ્ર, ભારત
 - ઉંચાઇ ૯૫૦ m (૩,૧૧૭ ft)
 - અક્ષાંસ-રેખાંશ
મુખ દમણ એસ્તુરી
 - સ્થાન અરબી સમુદ્ર, ભારત & ભારત
 - ઉંચાઇ ૦ m (૦ ft)
લંબાઈ ૧૩૧.૩૦ km (૮૨ mi)
દમણગંગા પર આવેલો નાની દમણ કિલ્લો

દમણગંગા પશ્ચિમ ભારતમાં આવેલી નદી છે. આ નદી પશ્ચિમ ઘાટમાંથી આવી અને અરબી સમુદ્રમાં મળે છે. આ નદી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોમાં અને દમણ અને દીવ તથા દાદરા અને નગરહવેલી એમ બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહે છે. વાપી, દાદરા અને સેલ્વાસ જેવા ઔદ્યોગીક શહેરો આ નદીના ઉત્તર કાંઠે વસેલા છે. દમણ આ નદીને બંન્ને કાંઠે વસેલું છે.

આ નદી વાપી શહેરને પીવાનું પાણી પુરું પાડે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Water supply hit in Vapi". The Times of India (in અંગ્રેજી). Vapi. ૩ જુલાઇ ૨૦૧૨. ૧૬ જુલાઇ ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]